અમદાવાદ,

અમદાવાદના રૂપાલી સિનેમાની સામેના ટ્રાફિક આઇલેન્ડ પાસે ગત મોડી રાત્રે અકસ્માતમાં રેતીનું વહન કરતુ એક ડમ્પર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાતા સિગ્નલના પોલ તથા ડમ્પરને ભારે નુકશાન થયુ હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

કોઇ સ્કુટર સવારને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પર ડ્રાયવર ઘટના સ્થળે જ હાજર રહ્યો હતો જાે કે સવારના 9 વાગ્યા બાદ પણ જવાબદાર તંત્રનો કોઇ કર્મચારી કે અધિકારી ઘટનાસ્થળે ફરક્‌યા સુધ્ધા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here