રિલ્સ બનાવવાની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટના
અમદાવાદમાં નબીરાઓને રિલ્સ બનાવવાનો શોખ ચઢ્યો છે. રિલ્સની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટનાઓ પણ બનતી જઈ રહી છે. અમદાવાદ,તા. ૨ અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો હતો જેમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટેની ઘેલછા કેટલી તકલીફો ઊભી કરે છે…
અમદાવાદ : વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો
SOGની ટીમે ૯૨ જેટલી કફ સીરપની બોટલો કબજે કરી અમદાવાદ,તા.૦૭ રાજ્યમાં કફ સીરપ મળવાનો સિલસિલો યથાવત છે. તેના અંતર્ગત અમદાવાદ SOG પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની કુખ્યાત મહિલા…
બલોચપુર ગામેથી પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું
SOGએ કાંકરેજનાં બલોચપુરમાંથી ૪ લાખ ૬૫ હજારની કિંમતનું ચરસ ઝડપી પાડ્યું બનાસકાંઠા,તા.૨૬ગુજરાતમાં નશાનો વેપલો યથાવત જાેવા મળી રહ્યો છે. ફરી એક વખત મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા SOGએ કાંકરેજનાં બલોચપુરમાંથી ચરસ ઝડપી પાડ્યું છે. બલોચપુર ગામે આવેલ જાેગણી…
વલસાડ પોલીસે ૨.૪૨ લાખ રુપિયાનો “પોષ ડોડા”નો જથ્થો જપ્ત કર્યો
વલસાડ,તા.૨૬વલસાડ પોલીસે “પોષ ડોડા”નો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા બાતમીના આધારે દરોડો પાડતા વલસાડના ગંદલાવ વિસ્તારના ઉજ્જવલ નગરમાંથી આ જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી (SOG)ની ટીમ દ્વારા બાતમીને આધારે કાર્યવાહી કરતા ૮૦ કિલો જેટલો પોષ…
SOGએ વધુ એક કબૂતરબાજ શૈલેશ પટેલની ધરપકડ કરી
મહેસાણા,તા.૨૫મહેસાણાના હેડુવાના યુવકને અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે વધુ એક કબૂતરબાજ શૈલેષ પટેલની ધરપકડ કરી છે. હેડુવા ગામના સુધીર પટેલ સાથે અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડી કેસમાં SOGએ એજન્ટ શૈલેશ પટેલની ધરપકડ…
SOG ક્રાઈમે નશાખોરોને પકડવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો, 9 મિનિટમાં જ ડ્રગ્સનો રિપોર્ટ મળી જશે
અમદાવાદમાં નશો કરી ફરતા લોકોને પકડવા માટે SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે. અમદાવાદ, અમદાવાદમાં એક બાદ એક ડ્રગ્સ પેડલર ઝડપાઇ રહ્યાં છે ત્યારે કાલુપુર પોલીસે…
અમદાવાદ : SOGએ નશા માટે વપરાતી કફ શિરપની બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી
SOGએ બે આરોપીની ધરપકડ કરી 477 બોટલ કફ શિરપ કબ્જે કરી છે, બે આરોપી ફરાર છે એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા અમદાવાદ, શહેરમા દારુ કે પછી ડ્રગ્સની સાથે હવે નશાકારક દવાઓનુ સેવનનું પ્રમાણ વધી…