Safeer News

Breaking News from Ahmedabad

#Sakriya

અમદાવાદ

રાજયમાં હનીટ્રેપમાં ફસાવતી ટોળકીઓ સક્રિય

અમદાવાદ,રાજયમાં અસંખ્ય લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. હનીટ્રેપનો શિકાર બનેલા યુવાનને પોતાનો નંબર આપ્યા બાદ યુવતીએ વોટ્‌સએપ કોલ કર્યો…જાેત જાેતાંમાં યુવતીએ પોતાના કપડાં ઉતારી દીધાં. નગ્ન અવસ્થામાં દેખાતી યુવતીને જાેઈને યુવાને સેક્સની લાલચ જાગી અને પોતાના વસ્ત્ર ઉતારી નાંખ્યા..વોટ્‌સએપ…