Safeer News

Breaking News from Ahmedabad

#S.P.Dr.LeenaPaatil

એસ.પી ડૉ. લીના પાટીલના ખૌફથી બુટલેગરોમાં ફફડાટ, અંકલેશ્વર હાઇવે પરથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો બિનવારસી મળી આવ્યો..!!

ભરૂચ, ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડૉ. લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદથી જાણે કે બુટલેગરોને હિજરત કરવી પડે તેવી નોબત આવી છે, જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવી હાહાકાર મચાવતા તત્વો હવે જાણે કે એક નંગ બોટલ વેંચતા પણ અચકાઈ રહ્યા છે….