ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
દાખલ કરાયેલી અરજીમાં માતા કામાખ્યા પ્લેસ, આર્ય સંસ્કૃતિ રક્ષાનમ ટ્રસ્ટ, યોગેશ્વર શ્રી કૃષ્ણ કલ્ચરલ રિસર્ચ ટ્રસ્ટ, ક્ષત્રિય શક્તિપીઠ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને એડવોકેટ અજય પ્રતાપ વાદી બન્યા છે. આગરા,તા.૧૦ ઉત્તર પ્રદેશના આગરામાં ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા…
શૈક્ષણિક સંસ્થાઓની RTIથી વિગતો મેળવી તોડ કરવાનો કૌભાંડ
૬૬ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની CID ક્રાઈમમાં ફરિયાદ ગાંધીનગર, ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTIથી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો-ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતાં ગાંધીનગરના સેકટર – ૭/ડીમાં રહેતા મહેંદ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો…
“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ
અમદાવાદ,તા.૨ “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ છે. તેઓ હંમેશા લોકોના પ્રશ્નોને હલ કરવા તત્પર રહે છે, જરૂરતમંદ ગરીબ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સદાય અવાજ બુલંદ કરે છે, લોકોને કાયદાકીય સહાય…
સૌથી વધુ કુપોષિત બાળકો ગુજરાત, મહારાષ્ટ્ર, બિહારમાં આરટીઆઈમાં ખુલાસો
નવી દિલ્હી , તા.૦૮ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૬.૧૬ લાખ કુપોષિત બાળકો નોંધાયા છે અને ૪.૭૫ લાખ કુપોષિત બાળકો સાથે બિહાર બીજા નંબરે છે. જ્યારે ૩.૨૦ લાખ કુપોષિત બાળકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૩ લાખ કરતા…