Safeer News

Breaking News from Ahmedabad

#RakshaBandhan

ગુજરાત

રાજપીપળા : બ્રહ્માકુમારીની બહેનોએ 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

(સૈયદ સાજીદ ) રાજપીપળા હાલ રક્ષાબંધન તેહવારની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન એટલે પવિત્ર ભાઈ અને બહેનનો તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈની પાસે જઈને રાખડી બાંધે છે. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ બ્રહ્મકુમારીની બહેનો…

ગુજરાત

સુરત : એક જવેલર્સ દ્વારા સોના અને ચાંદીની “STOP DRUG” લખેલી રાખડી તૈયાર કરવામાં આવી

બહેન આ રક્ષાબંધન પર પોતાના ભાઈને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા વચન સાથે રાખડી બાંધશે. સુરત,તા.૨૮ આગામી સમયમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે સુરતમાં એક જવેલર્સ દ્વારા ‘નો ડ્રગ્સ…

ગુજરાત

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી. ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન દેશભરમાં આ પર્વની ઉજવણી શ્રાવણ સુદ પુનમના દિવસે કરવામાં આવે છે જો કે , ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં શ્રાવણ…