Safeer News

Breaking News from Ahmedabad

#Rain

અમદાવાદ

ગુજરાતમાં ૭ દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે છુટોછવાયો વરસાદ રહી શકે છે. અમદાવાદ,૧૫ગુજરાત રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે…

ગુજરાત

ગુજરાત રાજ્યમાં ૬ અને ૭ જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા.૦૩ હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં જુલાઈ ૬-૭ પછી…

નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી

૨ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ગાંધીનગર,તા.૦૧હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ ૨ વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય છે, જેના પગલે ૨ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી ૨૪ કલાક ૫ જિલ્લા…

ફરી અમદાવાદમાં વરસાદી માહોલ, આવતી કાલથી આ વિસ્તારોમાં પડશે વરસાદ

11 તારીખના રોજ નર્મદા, ડાંગ, તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત વલસાડ, અમરેલી, ગીર, સોમનાથ સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. ચોમાસામાં આ વખતે 100 ટકા વરસાદને લઈને આગાહી કરાઈ હતી ત્યારે વિવિધ વિસ્તારોમાં 100…

અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો : કડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરના સમયે સાંજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સેટેલાઈ, નેહરુનગર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, આશ્રમરોડ, રીલીફ રોડ, દૂધેશ્વર, શાહપુર, દિલ્હી દરવાજા સહીતના વિસ્તારોમાં…

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ફરી વરસાદ ગુજરાતને ઘમરોળી શકે છે

બંગાળની ખાડીનું લો પ્રેશર મધ્યપ્રદેશ વિસ્તારમાં પહોંચ્યું હોવાથી આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં…

અરવલ્લીમાં આફતનો વરસાદ : ભિલોડા તાલુકામાં જળબંબાકાર, 13 માર્ગ બંધ કરવાની ફરજ પડી, ખેતરો અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં

શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા, ને.હા.નં-8 પર ડુંગરની ભેખડો ધસી, કેટલાય રસ્તાઓ ડાયવર્ટ શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા,ને.હા.નં-8 પર ડુંગરની ભેખડો ધસીભેખડ ધસી પડતા વાહન વ્યવહાર બંધ કરતા લોકો કલાકો સુધી ફસાયાસુનસર ધોધ પ્રવેશ માર્ગ પર પ્રતિબંધ લગાવતું ગ્રામ પંચાયતસુનોખ…

દેશ

દેશમાં ચોમાસું ફરી સક્રીય : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશામાં એલર્ટ, ભોપાલમાં શાળાઓમાં રજા અપાઈ

ઉત્તરીય વિસ્તારોમાં ઉત્તરાખંડ અને અન્ય પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં, દિલ્હી NCR અને યુપીના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર…

અમદાવાદ

વરસાદ ફરી અમદાવાદને ઘમરોળશે, આગામી બે દિવસ ફરી કરવામાં આવી આગાહી

અમદાવાદમાં 2થી 3 ઈંચ જેટલા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 10 જુલાઈના રોજ 18 જુલાઈ આસપાસ પડેલા વરસાદે શહેરને ઘમરોળ્યું હતું. વરસાદની બાદની વિપરીત પરિસ્થિતિનો સામનો હજૂ પણ…