હેકરના ત્રાસથી કંટાળીને એક ફેમિલીના ૭ સભ્યોએ પોતાના મોબાઇલ વાપરવાનું છોડી દીધું
સતત ૧૮ દિવસ સુધી મોબાઇલ ફોન ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી પણ જેવા મોબાઇલ ફોન સ્ટાર્ટ કર્યા કે, હેકરના મેસેજ આવવાના શરૃ થઇ ગયા. વડોદરા,તા.૧૪ મોબાઇલ હેકરના ત્રાસથી કંટાળીને છાણી વિસ્તારમાં રહેતા પરિવારના ૭ સભ્યોએ પોતાના મોબાઇલ ફોન છેલ્લા ૨૦ દિવસથી બંધ…
રાજકોટ : ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરનાર યુવાનની ધરપકડ કરવામાં આવી
સાયબર ક્રાઈમ પોલીસ સોશ્યલ મિડીયા પર વોચ રાખતી હોય છે જે અન્વયે ફેસબૂક મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરાયાનું જણાતા આરોપીને તેના મોબાઈલ ચેક કરવા પોલીસ સ્ટેશને રૃબરુ બોલાવાયો હતો. રાજકોટ,તા.૩ ડીજીટલ યુગનો સ્વવિકાસથી માંડીને ધંધા-રોજગાર, સરકારી કામકાજ સહિતના…
અમદાવાદ રેલવે સ્ટેશનમાં તસ્કર-બુટલેગરો બેફામ : દોઢ મહિનામાં ચોરીના ૭૪, દારૂના ૧૮, ગાંજાના ૨ કેસ પકડવામાં આવ્યા
અમદાવાદ,તા.૨૦ છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી ૨.૫૫ લાખનો દારૂ, ગાંજાે પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ ૨૬.૨૯ લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન છે અને રેલવે બાબુઓની…
જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંઘા થશે, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થશે
એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટમાં વધારાની સીધી અસર કંપનીના શેર પર જાેવા મળી શકે છે. નવીદિલ્હી,તા.૨૭ સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના મતે…
૧ જુલાઇથી મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમ લાગુ થશે
છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ,તા.૧૮ મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ૧૫ માર્ચ, ૨૦૨૪ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે ૧…
યુવકના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતાં ખળભળાટ
અચાનક ખિસ્સામાં મૂકેલ મોબાઈલમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી જવા પામી હતી. ગીર સોમનાથ, ગીર સોમનાથના ઉનામાં યુવાનના ખીસ્સામાં રહેલ મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવાન ખાનગી ફાઈનાન્સની ઓફિસે કામ માટે આવ્યો…
મોબાઈલની લતના કારણે યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું
સુરત, સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલા લોકો માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોબાઈલની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ ૨૦ વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું…
વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી ૩૩ ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જાેગવાઈ જાહેર કરવામાં આવી
વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે…
સ્ટેટ મોનીટરીંગ સેલ નર્મદા જિલ્લામા ત્રાટકી : ગેરકાયદેસર દારૂ ઝડપાયો
ડેડીયાપાડા પોલીસ મથકની હદમાંથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગુજરાત પોલીસનો એક અલાયદો વિભાગ છે, જે રાજ્યના કોઈ પણ ખૂણે ચાલતી ગેરકાયદેસર દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે સપાટો બોલાવવા હમેશા તૈયાર રહે છે સાજીદ સૈયદ,…
ચોરોની એક ભૂલ તેમના પર જ પડી ભારે, પોલીસે માત્ર ૬ દિવસમાં આરોપીઓને પકડી લીધા
આરોપીના મોબાઈલ સ્થળ પરથી મળી આવતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આરોપીઓને પકડી લીધા અમદાવાદ,અડાલજ પોલીસ દ્રારા નર્મદા કેનાલ રોડ પર રિક્ષાચાલકને છરી વડે હુમલો કરી લૂંટ કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સોએ ૧૯ સપ્ટેમ્બરનાં રોજ સાંજના સાત…