Safeer News

Breaking News from Ahmedabad

#Merrage

લેસ્બિયન કાકીએ ભત્રીજીને ફસાવી, લગ્ન કરી યૌન શોષણ કર્યું

આન્ટીએ પોતાની ભત્રીજીને ગે વર તરીકે દર્શાવીને લગ્ન કર્યા અને તેનું યૌન શોષણ કર્યું. પોલીસે આરોપી કાકીની ધરપકડ કરી છે. સાથે જ સગીર ભત્રીજીને પણ રિકવર કરવામાં આવી છે. મધ્યપ્રદેશ,તા.૦૨ મધ્યપ્રદેશના ખરગોનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કાકી…

દહેજ લોભીયા સાસરિયાઓએ ગર્ભવતી મહિલાને ઝેર આપીને મારી નાખી

ગુમલા-ઝારખંડ,તા.૧૦ સાસરિયાઓએ ૧ લાખ રૂપિયા રોકડા અને મોંઘી મોટરસાયકલની માંગણી કરી હતી. જે તરન્નુમના પિતા પૂર્ણ કરી શક્યા ન હતા. ઝારખંડના ગુમલા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાને તેના દહેજ લોભી સાસરિયાઓએ ઝેર આપીને તેની હત્યા કરી નાખી. સગર્ભાના પિતાએ સાસરિયાઓ પર…

લુટેરી દુલ્હન : કૌશરબાનૂમાંથી બની રીંકલ પંડ્યા અને ૧૦ દિવસ બાદ લુટેરી દુલ્હન ફરાર

પોલીસે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કુલ ૬ લોકોની ગેંગને ઝડપી લીધી ગીર સોમનાથ,તા.૦૯ ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના એક લગ્નોત્સૂક વ્યક્તિને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કૂલ છ વ્યક્તીઑની ગેંગને પોલીસે…

બિહારમાં શિક્ષકને છોકરી સાથે પ્રેમ થઈ ગયો, ગામલોકોએ તેને રંગે હાથે પકડી લગ્ન કરાવી દીધા

મીનાપુર ગામના એક શિક્ષકને હાલમાં જ ઓનરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના જગૌલિયા ગામની શાળામાં ઉર્દૂ શીખવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. બિહાર,તા.૨૧ હાલમાં બિહારમાં એરેન્જ્ડ મેરેજના ઘણા સમાચાર છે. આ દરમિયાન એક એવા સમાચાર પણ આવ્યા છે જે પહેલા તમને આશ્ચર્યચકિત…

બીજી પ્રેમિકાએ ફોન પર ધમકી આપી અને યુવાન લગ્ન અધૂરા મુકીને ભાગી ગયો

વરરાજાે ગાયબ થઈ જતા કન્યાના પરિવારજનો ચિંતાતુર બન્યા નવસારી,તા.૦૫ નવસારીમાં લવ સ્ટોરીની અજીબ ઘટના સામે આવી છે. લગ્ન માટે સજીધજીને તૈયાર થયેલા વરરાજા સલૂનમાં બેસ્યો હતો, પરંતુ તેને એક ફોન આવતા જ તે ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હવે કન્યા…

લુટેરી દુલ્હન : વીરપુર ગામે રહેતા બે મિત્રો લુટેરી દુલ્હનનો ભોગ બન્યા

લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા અને બંને યુવતીઓ એક સાથે નાસી ગઈ જામનગર,તા.૨૮ ફરી એક વખત લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રો લગ્ન કરવા માટે યુવતી શોધી રહ્યા હતા. તે સમયે અન્ય…

દેશ

લગ્નની પહેલી રાત્રે પતિને ખબર પડી કે, મારી પત્ની ટ્રાન્સજેન્ડર છે

ટ્રાન્સજેન્ડર પત્નીએ તેના પતિને ધમકી આપી હતી કે, જાે તે ચૂપ નહીં રહે તો તે તેના સમગ્ર પરિવાર સામે ખોટો કેસ દાખલ કરશે ૪ વર્ષ સુધી બ્લેકમેઇલિંગ બાદ નોંધાયો ગુનો મુરાદાબાદ,તા.૧૩મુરાદાબાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ સુહાગરાતના…

43 વર્ષમાં 53 વાર લગ્ન કર્યા, વિદેશી મહિલાઓને પણ બનાવી છે પત્ની ! ખૂબ જ વિચિત્ર કારણ

સાઉદી અરેબિયામાં રહેતો 63 વર્ષીય અબુ અબ્દુલ્લા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. અબુએ એક-બે નહીં પણ 53 વાર લગ્ન કર્યા છે. લગ્નનો દિવસ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે કારણ કે સામાન્ય રીતે વ્યક્તિ જીવનમાં એક જ વાર…

દેશ

વરમાળા બાદ વરરાજાની વિગ નીકળી ગઇ, નવવધૂએ કહ્યુ, “હું ટકલા સાથે લગ્ન નહી કરું”

વરમાળા બાદ વરરાજાને ચક્કર આવતાં બેભાન થઈને ઢળી પડ્યો અને વિગ નીકળી ગઈ વરરાજાના માથા પર વિગ જોઈને કન્યા પક્ષ લગ્ન માટે તૈયાર નથી ઉન્નાવ, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં સફીપુર કોતવાલી વિસ્તારના પરિયાર ગામના રહેવાસી લખન કશ્યપની પુત્રી હાઉસિંગ ડેવલપમેન્ટ…