રાકેશ મહેતા પ્રોડક્શન દ્વારા એક સુપર ડુપર ગુજરાતી ફિલ્મનો મુહૂર્ત કરવામાં આવ્યું
(રીઝવાન આંબલિયા) આ ફિલ્મ આજની યુવા પેઢીને એક અદભુત માર્ગદર્શન પૂરું પાડશે ગુજરાતની ગુજરાતી ફિલ્મ પ્રિયદર્શક ગણ માટે તારીખ 17/12/2023 રવિવારના રોજ રાકેશ મહેતા પ્રોડક્શન દ્વારા એક સુપર ડુપર ગુજરાતી ફિલ્મનો મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતની જનતા માટે…
અર્બન ગુજરાતી ફિલ્મના રૂપમાં આકાર લેવા જઈ રહી છે, “કનુભાઈ – ધ ગ્રેટ”…. !!!
(રીઝવાન આંબલિયા) “KANUBHAI – THE GREAT” આ ફિલ્મ સંપૂર્ણ રીતે બાયોપિક નથી. કનુભાઈ ટેલરની જીવનગાથાની સાથે સાથે અમુક બીજા પાત્રો સાથે જોડાયેલી કાલ્પનિક મનોરંજક વાર્તા અને એક અનોખી લવ સ્ટોરી પણ આમાં વણાયેલી છે છેલ્લા અમુક વર્ષો દરમ્યાન અર્બન ગુજરાતી…
ફૂલ કોમેડીથી ભરપૂર ગુજરાતી અર્બન ફિલ્મ “જોડી નંબર ૪૨૦”
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૦૭ શહેરમાં તા.૬ ઓક્ટોબરે રિલીઝ થયેલી ભાર્ગવ જોષી પ્રોડક્શન પ્રસ્તુત ગુજરાતી અર્બન ફિલ્મ “જોડી નંબર ૪૨૦” કોમેડીથી ફૂલ ભરપૂર ફિલ્મ છે. હાલ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે. જેમાં લેખક નિર્માતા તથા દિર્ગશક ભાર્ગવ જોષી તથા સંગીત કમલેશ…
“પાવરા એન્ટરટેઇન્મેન્ટ” લઈને આવે છે, નવા વર્ષનું નવું નજરાણું ફિલ્મ “અજબ રાતની, ગજબ વાત”
(રીઝવાન આંબલીયા) આજ રોજ પાવરા એન્ટરટેનમેન્ટની નવી ફિલ્મની જાહેરાત એ.એમ.એ ખાતે કરવામાં આવી તેમની આ પાંચમી નવી ફિલ્મનું ટાઈટલ છે. “અજબ રાતની ગજબ વાત” અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે આ ફિલ્મ ૬ નવેમ્બર, 2023, અમદાવાદ આજકાલ ગુજરાતી…
કોરોના કાળની યાદો તાજા કરતી સ્વચ્છ ગુજરાતી ફીલ્મ “ષડયંત્ર”
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૦૬ કોરોના કાળની સુંદર અને સ્વચ્છ ફેમિલી સાથે સહકુટુંબ માણવા જેવી ફિલ્મ એટલે “ષડયંત્ર” બરકત ભાઈ વઢવાણિયાએ આ ફિલ્મને રૂપેરી પડદે કંડારી છે. ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે, કોરોના કાળમાં લોકોને પૈસા હોતા નથી, લોકો માનવતા ભૂલી…
પ્રિન્સ પાર્થ ફિલ્મના બેનર હેઠળ ગુજરાતી ફિલ્મ “બખડ જંતર”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મ જયેશ ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે, જેમણે પોતાના અનુભવનો તમામ નિચોડ આ ફિલ્મમાં નાંખી દીધું છે. ગુજરાતી ફિલ્મ “બખડ જંતર”નું જોરદાર પ્રીમિયર તારીખ 13/10/23ના રોજ નિર્માતા શૈલેષ શાહ તેમજ “પ્રિન્સ પાર્થ ફિલ્મ”ના બેનર હેઠળ જોરદાર…
“લાયા બાકી” દર્શકોને અંત સુધી જકડી રાખતી અફલાતૂન કોમેડી ફિલ્મ
રીઝવાન આંબલીયા શંકાની પિસ્તોલ બધાએ એક બીજાના લમણે તાકી .. “લાયા બાકી” આવી રહી છે આપના નજીકના સિનેધરમાં ગુજરાતી ફિલ્મ મેકિંગનો યુગ બદલાઈ ચૂક્યો છે. હવે દર્શકો પણ સિનેમાઘરોમાં જઈને ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. તેવામાં ગુજ્જુ પ્રમોશન્સ…