Safeer News

Breaking News from Ahmedabad

#GujaratiFilm

મનોરંજન

ગ્રેટ ગુજરાતી ફિલ્મ “ચુપ”નું પ્રીમીયર યોજાયું

(રીઝવાન આંબલીયા) મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની વાત ફિલ્મમાં સારી રીતે બતાવવામાં આવી છે. બીજું એ છે કે, ટાઈટલ વિશે કંઈ પણ વાત કરતા સસ્પેન્સ ખુલી જાય છે માટે જ ‘ચુપ’ રહેવામાં મજા છે. સમગ્ર પ્રીમિયરની માર્કેટિંગ જવાબદારી તિહાઈ ઇવેન્ટના…

મનોરંજન

શિવ આર્ટ પ્રોડક્શન અને સાહેબ મલિક પિક્ચર્સ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ “આંગણવાડી”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) બાળકોને અનહદ પ્રેમ અને સંસ્કાર આ “આંગણવાડી”માંથી મળે છે અને આગળના ભણતરને મજબૂત પાયો બનાવવા માટે આજના યુગમાં પણ “આંગણવાડી” ભણવું ખૂબ જરૂરી છે અમદાવાદ,તા.24 ગઈકાલે એક સુંદર મજાની ફિલ્મ આંગણવાડીનું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું હતું. આગ ઝરતી ગરમી…

દાસારામ ઇન્ફા એન્ડ ફીલ્મ્સ પ્રોડક્શનની “લાઇફ એક સેટલમેન્ટ” જોવા લાયક મુવી

(રીઝવાન આંબલીયા) દાસારામ ફીલ્મ પ્રોડક્શન પ્રસ્તુત અને ઓમ આરતી ફીલ્મના  પ્રવીણભાઈ સોલંકી, જયેશભાઇ ઉસદડીયા, શીવાભાઈ વાધ તેમજ ડાયરેકટર ઘનશ્યામ ભાઈ તળાવીયાની તન તોડ મહેનત અને અથાગ પરિશ્રમથી દુનિયાની દુખતી નસ પકડી “લાઇફ એક સેટલમેન્ટ” મુવી બનાવી છે બંધ બારણાની કહાની…

ગ્રેટ ગુજરાતી ફિલ્મ “સમંદર”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) ફિલ્મ “સમંદર”ની સિનેમેટોગ્રાફી અને લોકેશન સ્ટોરીની જગ્યા પર હોવાથી રિયાલિટી લાગે છે. સૌરાષ્ટ્રની ધરતી અને બાપુનું ગામ પોરબંદરની બે કોમ વચ્ચેની દોસ્તી અને લાંબો દરિયા કિનારા પર પાંગરતી  ઓરીજનલ સ્ટોરી પર આધારિત ફિલ્મ એટલે “સમંદર” મયુર ચૌહાણ અને…

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીય) S2G2 ફિલ્મ ક્લાઈમેક્ષના સીન સાથે બાળકોના અપહરણથી ચાલુ થાય છે, છેક સુધી એક સસ્પેન્સ ક્રિએટ કરવામાં કામયાબ છે આ ફિલ્મ શહેરના PVR એક્રોપોલીસ મોલ, થલતેજ ખાતે ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું જેમાં આ ફિલ્મ સાથે જોડાયેલા…

દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ “મુખી”

(રીઝવાન આંબલીયા) દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની આગામી ગુજરાતી ફિલ્મ “મુખી” સત્ય ઘટના પર આધારિત છે. 🎬ગુજરાતી ફિલ્મ “મુખી”ના નિર્માતા હસ્વીનકુમાર પટેલ અને સહનિર્માતા સવજીભાઈ સતાણી (અશોક સાઉન્ડ બોટાદ) છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે આ…

બ્લોક બસ્ટર ફિલ્મ “કસુંબો”ના 50 દિવસ થવા પર એક શાનદાર પાર્ટી યોજાઈ

(રીઝવાન આંબલીયા) આ પાર્ટીમાં દરેક નાના-મોટા આર્ટિસ્ટને અને ફિલ્મ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને એક સરખી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્લોક બસ્ટર ફિલ્મ “કસુંબો”ને 50 દિવસ પૂરા થયાની ખુશીમાં પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટી ફાઇવ સ્ટાર હોટલ Courtyard Marriottમાં…

ભાવનગરના મેક્સસ સિનેમા ખાતે “યા દેવી સર્વભૂતેષુ”ના શૉમાં કલાકારોએ હાજરી આપી

(રીઝવાન આંબલીયા) મહિલા સશક્તિકરણના ધારદાર વિષય સાથેની વાર્તા ધરાવતી આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અભિનય કરનાર કવિષા સંઘવીની આ પ્રથમ ફિલ્મ છે ભાવનગર,તા.૦૪ આજના યુવાવર્ગથી માંડી દરેક ઉંમરના ગુજરાતીઓ આપણી પોતાની ભાષા ગુજરાતી ફિલ્મોના પ્રભાવમાં આવી રહ્યા છે અને લોકો…

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ “મૌનમ”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) આ ફિલ્મ “મૌનમ” ઘણા બધા લોકોની પ્રથમ ફિલ્મ હોવાથી એક નવી તાજગીનો અનુભવ છે. અમદાવાદ, અમદાવાદ શહેરના પીવીઆર સિનેમામાં એક સુંદર મજાની ફિલ્મ “મૌનમ”નું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મ સસ્પેન્સ, થ્રીલર તેમજ લવ સ્ટોરી ત્રણેય સબ્જેક્ટને આવરી લેતી…

એક મહત્વનો મેસેજ આપતી ગુજરાતી ફિલ્મ “મુક્તિ ઘર”નું પ્રીમિયર યોજાયો

(રીઝવાન આંબલિયા) ગુજરાતી ફિલ્મ “મુક્તિ ઘર”નું પ્રીમિયર એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૬  શહેરના એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં એક મહત્વનો મેસેજ આપતી એવી “મુક્તિ ઘર” ગુજરાતી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું….