Safeer News

Breaking News from Ahmedabad

#Gaaza

ગાઝા : પ્લેનમાંથી પડતી રાહત સામગ્રી લોકો પર પડી, ૫ના મોત

ગાઝા પટ્ટી, શુક્રવારે પ્લેનનું પેરાશૂટ સમયસર ખુલી શક્યું ન હતું. જેના કારણે રાહત સામગ્રી ધરાવતા પાર્સલ નાગરિકોના માથે પડ્યા હતા. ઇઝરાયેલના પ્રતિબંધો વચ્ચે ગાઝાને માનવતાવાદી રાહત પૂરી પાડવાની સમસ્યાની તીવ્રતા ફરી એકવાર સામે આવી છે. હકીકતમાં, ઘણા દેશોને રાહત સામગ્રી…

ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના ૧૪ લોકો માર્યા ગયા, જેમાં ૨ નવજાત શિશુ પણ સામેલ

રડતી માતા રાનિયાએ કહ્યું “હવે હું કેવી રીતે જીવિત રહીશ..? અમે બધા સૂતા હતા, અમે લડતા પણ નહોતા, મારા બાળકોનો શું વાંક હતો..?” ગાઝાપટ્ટી,તા.૦૪ ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ અટકી રહ્યા નથી, ઉલટું તે વધુ ભયાનક બની રહ્યા છે. તાજેતરમાં, ઇઝરાયેલી સેનાએ…

ગાઝામાં રાહત આપવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂરિયાત : બાગચી

ભારત તેની તરફથી દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. યુએન, પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા, ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે, રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની…

ઈઝરાયેલી સેનાએ મદદની રાહ જાેઈ રહેલા નાગરિકો પર ગોળીબાર કર્યો, લગભગ ૧૧૨ લોકોના મોત થયા

વિશ્વભરના માનવાધિકાર સંગઠનો અને સહાય જૂથો તેમજ ઈઝરાયેલને સમર્થન કરતા દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. ઈઝરાયેલી સેનાના આ ‘જઘન્ય નરસંહાર’ની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. પેલેસ્ટાઈન,તા.૦૧ ગાઝા જતી સહાય પર પ્રતિબંધ બાદ પેલેસ્ટાઈનની સ્થિતિ દિવસેને દિવસે દયનીય બની…

ગાઝા : આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતા લોકો ભૂખ સંતોષવા સમુદ્રમાં કૂદી પડ્યા

ગાઝામાં લાચારી અને મોહતાજી જાેઈને કોઈપણની આંખો ભીની થઈ જશે. નાના માસુમ બાળકો હાથમાં વાસણો લઈને કતારમાં ઉભા છે. ગાઝા શહેરમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોમાં લઈ રહ્યા છે આશરો આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતો ત્યારે લોકો જીવનો…

બ્રિટનના શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસની ચેતવણી છતાં વિરોધ પ્રદર્શન યથાવત

આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓને ૨૪ કલાકમાં ગાઝા ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. બ્રિટનના મોટા શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે જ્યારે ઈઝરાયેલનો વિરોધ કરી…