ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ટાઈમ ટેબલ જાહેર કર્યું તા. ૩૦ ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે. ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા ૨૪ જૂનથી લઈને ૪ જૂલાઈ સુધી યોજાશે તો ધોરણ-૧૨…
આગામી ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના
જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં ન આવે તેવી તાકીદ કરી ગાંધીનગર, બોર્ડ પરીક્ષા દરમિયાન એવા કિસ્સા સામે આવતા હોય છે કે, જ્યાં જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં રાખી હોય છે….
વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી ૩૩ ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જાેગવાઈ જાહેર કરવામાં આવી
વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે…
સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપશે
કોઈના પર ર્નિભર ન રહેવું પડે આ હેતુથી તેણે કોઈપણ સહાયકની મદદ વગર પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી. સુરત,તા.૧૦ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ધોરણ…
આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળ્યા
ગત વખતે કોરોનામાં માસ પ્રમોશન અપાયુ હતુ આ વખતે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા અમદાવાદ,તા.૨૮ આજથી બોર્ડની પરીક્ષાનો રાજ્યમાં પ્રારંભ થયો છે. ત્યારે 1625 પરીક્ષા કેન્દ્રો પરથી 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 9.68 લાખ વિદ્યાર્થીઓ છે જેમાં 7 લાખ…
ચીને ૭ વર્ષ સુધીના બાળકોની પરીક્ષા કરી સમાપ્ત, દંપતીને વધુ બાળકો રાખવા માટેનું મળે પ્રોત્સાહન
ચીન દ્વારા શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુબેઇજિંગ, બેઇજિંગ શહેરના અધિકારીઓએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે કેટલીક શાળાઓમાં ટોચની પ્રતિભાઓની એકાગ્રતાને રોકવા માટે શિક્ષકોને દર ૬ વર્ષમાં સ્કૂલમાં બદલાવ કરવો જાેઈએ. આ વર્ષે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને…