Safeer News

Breaking News from Ahmedabad

#Dargah

હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, હસન સંજરી (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) ભારતમાં ચિશ્તી સૂફી પરંપરાના સ્થાપક ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ) જગવિખ્યાત કરબલાના શહીદ ઇમામ હુસેન (રદિઅલ્લહુઅન્હુમ)ના વંશજ હતા. વિશ્વભરના કરોડો મુસ્લિમો જ નહીં, બલ્કે સર્વે આસ્થાળુઓ માટે અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ આસ્થાનુ પ્રતિક…

અમદાવાદ : “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદારોએ દરગાહની શુભેચ્છા મુલાકાત લીધી

નવનિયુક્ત વહીવટદારોએ સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો દરગાહ પરિસરમાં કોઈપણ ત્રાહિત વ્યક્તિ ખોટો વાદ-વિવાદ ઉભો કરશે તો તેની ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.  અમદાવાદ,તા.૨૧ શહેરના “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદાર જી.એચ. ખાન સાહેબ (Ex. DySp Gujarat Police) …

હજરત સૈયદ કુત્બુદ્દિન કાદરી પીરાનપીર (રહે.)ના ઉર્ષ નિમિત્તે મઝાર શરીફ પર ગલેફ પેશ કરાઈ

અમદાવાદ,તા.૧૩ શહેરના જમાલપુર વિસ્તારમાં પીરાને પીરના ચિલ્લા તરીકે ઓળખાતી દરગાહમાં આવેલ મહાન સુફી સંત હમ શબીહે ગૌસુલ આઝમ હઝરત સૈયદ કુત્બુદ્દિન કાદરી (રહમતુલ્લાહ અલયહે) ના ઉર્ષની ઉજવણી શાનો સોકતથી કરવામાં આવી હતી. આ ઉર્ષ નિમિત્તે રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી…

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૭ :- અમદાવાદના મહાન સૂફીસંત શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) એટલા પરહેઝગાર હતા કે, ઇશાની નમાઝ માટે કરેલા વઝુથી ફજરની નમાઝ અદા કરતા હતા. શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નું નામ જલાલઉદ્દીન હતું અને આપની ગણના ગુજરાતના નામાંકીત વલીઓમાં થાય છે. તેમણે પોતાના…

ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

દાખલ કરાયેલી અરજીમાં માતા કામાખ્યા પ્લેસ, આર્ય સંસ્કૃતિ રક્ષાનમ ટ્રસ્ટ, યોગેશ્વર શ્રી કૃષ્ણ કલ્ચરલ રિસર્ચ ટ્રસ્ટ, ક્ષત્રિય શક્તિપીઠ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને એડવોકેટ અજય પ્રતાપ વાદી બન્યા છે. આગરા,તા.૧૦ ઉત્તર પ્રદેશના આગરામાં ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા…

સુરત : દરગાહ પર જીયારત કર્યા બાદ ફુલ સ્પીડમાં બાઈક પર જતાં અકસ્માત થતા બે મિત્રો પૈકી એકનું મોત

સાંજે ઈફ્તારી કર્યા બાદ એટલે કે, રોજા છોડયા બાદ નવાઝ અને મિત્ર સમીર ગોપીપુરા ખાતે આવેલ ખ્વાજાદાના સાહબની દરગાહ પર સલામી આપવા માટે ગયા હતા. સુરત, સુરતના ભાઠેનાના નવા બ્રિજ ઉપર ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોપીપુરા ખાતે આવેલી…

દરગાહમાં દર્શન કરવા ગયેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત

રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સુરત,તા.૧૪ સુરતનાં પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું છે….

હવે અજમેરની ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ હિન્દુ મંદિર હોવાનો દાવો, પુરાતત્વીય સર્વેની માંગ

જ્ઞાનવાપી મસ્જિદ અને દિલ્હીમાં કુતુબ મિનાર બાદ હવે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીની મહારાણા પ્રતાપ સેના વતી રાષ્ટ્રપતિ, રાજસ્થાનના મુખ્યમંત્રી અને અનેક મંત્રીઓને પત્ર લખીને પુરાતત્વ વિભાગ પાસેથી સર્વેની માંગણી કરવામાં આવી…

મન્નત (બાધા)ની પૂર્તિ પર મહિલા અજમેર રેલ્વે સ્ટેશનથી ઘૂંટણિયે ખ્વાજા સાહબની દરગાહ પહોંચી

(અબરાર એહમદ અલ્વી) અજમેર, ભારતના મહાન સૂફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના દર પર દરેક સમસ્યાનો હલ લોકોને મળે છે અને દર્દ મંદ લોકોને તેમના દર્દની દવા પણ આ દર પરથી મળે છે. બધા જ ધર્મના લોકો ખ્વાજા ગરીબ નવાઝમાં…