Safeer News

Breaking News from Ahmedabad

#AMC

દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ

અમદાવાદ,તા.૧૦ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોની પથ્થર રીપેરીંગની ફરીયાદ મુજબ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોને ઘણી…

અમદાવાદ

AMCના કચરો લઈ જતા ડમ્પરે કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા ૬ વાહનોને અડફેટે લીધા

(અમિત પંડ્યા) આ અકસ્માતમાં એક વાહનચાલક નિશીત ભાવસાર નામના ૪૫ વર્ષના યુવાનનું મોત નીપજીયું છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પણ થઈ હતી જેમા એક મહિલાનો હાથ કચડાયો છે જેને ઓપરેશન હેઠળ લાવવામાં આવી છે. અમદાવાદ,તા.૩૧ શહેરના જશોદાનગર ચાર રસ્તા…

અમદાવાદ : રાયખડનું અર્બન હેલ્થ સેન્ટર તૈયાર.., છતાં લોકાર્પણ કરવામાં ઠાગાઠૈયા કેમ..?

આ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર થયાને મહિનાઓ વીતિ ગયા છતાં જે તે કારણસર લોકાર્પણ કરવામાં આવ્યું નથી. અમદાવાદ,તા.28 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રાયખડ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પ્રજાના આરોગ્યની સુખાકારી માટે બનાવવામાં આવેલા આ અર્બન…

અમદાવાદ : AMC ડે.કમિશનર પર હુમલાના ૫ આરોપીઓની અટકાયત કરાઈ

૯ લોકો સામે નામજાેગ સહીત કુલ ૧૬ લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી અમદાવાદ,તા.૨૬અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં…

અમદાવાદમાં ડેન્ગ્યૂના કારણે ત્રણ દિવસમાં બેનાં મોત

શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. અમદાવાદ,ચોમાસાની ઋતુએ ગુજરાતમાંથી વિદાય લઇ લીધી છે. જાે કે, વરસાદ બાદનો રોગચાળાનો કહેર હજુ પણ યથાવત જાેવા મળી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂથી (Dengue) એક વ્યક્તિનું મોત થયુ…

અમદાવાદ : AMCના એસ્ટેટ ખાતાની મીલીભગતથી વસ્ત્રાલમાં દબાણોનું સામ્રાજ્ય

અમિત પંડ્યા ગુજરાત હાઇકોર્ટની ટકોરને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતું ઘોરીને પી ગયું તેવું લાગે છે. અમદાવાદ પૂર્વમાં ઝડપથી વિકસિત વસ્ત્રાલ વિસ્તારમાં યોગ્ય પ્લાન પાસ કરાવી યેનકેન પ્રકારે BU પરમિશન મેળવી લેવાય છે ત્યારબાદ વિસ્તારમાં આવેલ મોટા ભાગના શોપિંગ…

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લોકોના ટેક્સના પૈસા વેડફવામાં નંબર વન

અમિત પંડ્યા BRTS કોરીડોરના સેન્સર વાળા ગેટ બંધ થઇ ગયા છે, જેથી ફરી પાછા બીજા વાહનો કોરીડોરમાં પ્રવેશી રહ્યા છે. અમદાવાદ,તા.૨૮ શહેરના CTM પૂર્વદીપ સ્ટેશન પાસેના BRTS કોરીડોરમાં સેન્સર વાળા ગેટ બંધ થઇ જતા બીજા વાહનો પ્રવેશ ન કરે તે…

અમદાવાદ

અમદાવાદ : હાઇકોર્ટના દિશાનિર્દેશની અવગણના કરતુ તંત્ર

અમિત પંડ્યા AMCના અધિકારીઓ જ્યારે આ રખડતા ઢોરોને પાંજરે પુરવા તામજામ લઈને નીકળે છે તે જ સમયે અગાવથી ઢોર માલિકોને જાણ કરવામાં આવી રહી છે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે અમદાવાદ,તા.૨૨ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તંત્રને રોડ-રસ્તા પર રખડતા ઢોરોને…

અમદાવાદ

અમદાવાદ : કોની મીલીભગતથી વસ્ત્રાલ વિસ્તારમાં દબાણોનું સામ્રાજ્ય..?

અમિત પંડ્યા ગુજરાત હાઇકોર્ટની ટકોરને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતું ઘોળીને પી ગયું તેવું લાગે છે અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરના પૂર્વમાં ઝડપથી વિકસિત વસ્ત્રાલ વિસ્તારમાં યોગ્ય પ્લાન પાસ કરાવી યેનકેન પ્રકારે BU પરમિશન મેળવી લેવાય છે ત્યાર બાદ વિસ્તારમાં આવેલ…

ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને બદલે ચાર વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો

અમદાવાદ AMC દ્રારા અન્ડરપાસમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને બદલે ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો અમદાવાદ,શહેરમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને સ્થાને ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે. મકરબા અંડરપાસમાં…