“જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ” દ્વારા અમદાવાદની પોળોના પ્રાચીન ૧૨૧ જિનાલયોમાં એકજ દિવસે, એકજ સમયે, એકજ સાથે દ્વિતીય વાર સામૂહિક સ્નાત્ર મહોત્સવ યોજાશે
(Rizwan Ambaliya) Date,20/12/2024. Friday આ સામૂહિક સ્નાત્ર મહોત્સવમાં નૈવેધ ફળ છાબ કોમ્પિટીશન તથા સ્નાત્ર ભક્તિ – જિનાલય શણગારના ઈનામો તથા લક્કી ડ્રો આદિ વિવિધ આયોજનો પ્રોત્સાહન માટે રાખેલ છે. “જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ” દ્વારા ૫.પૂ.સા.શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણા એવમ્ માર્ગદર્શનથી પ્રભુ…
ઉફ્ફ…આ લાંચિયાઓ : અમદાવાદમાં વધુ એક લાંચિયો ઝડપાયો, ૭૫,૦૦૦ની લાંચ માંગી હતી
ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથ ઝડપાયો હતો. અમદાવાદ,તા.૪ ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા…
૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે : અંબાલાલ પટેલ
૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ,તા.૧૩ ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન…
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : અમદાવાદમાં લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ ખાતે યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો રંગોળીથી લઈને રંગારંગ કાર્યક્રમ થકી યુવાનો અને નાગરિકોમાં મતદાન માટે જુસ્સો જગાડવાનો પ્રયાસ *યુવાનોને તેમની જ રસપ્રદ શૈલીમાં મતદાન પર્વમાં સહભાગી થવા પ્રેરિત કરાયા અમદાવાદ, યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા…
સિદી સૈયદની જાળી ખાતે “અમદાવાદ સ્થાપના દિવસ”ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
(અબરાર એહમદ અલવી) સિદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે 613 અમદાવાદ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ,તા.૨૭ સુલતાન એહમદશાહ બાદશાહે આજથી ૬૧૩ વર્ષ પહેલા અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી જેનો આજરોજ અહમદાબાદ શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષની…
અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી પિત્ઝામાં જીવાત નીકળી
અરોગ્ય વિભાગને ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યું અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા…
D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક
(રીઝવાન આંબલીયા) AUDITION 😎 AUDITION 😎 AUDITION આપણા અમદાવાદમાં ફિલ્મનુ શુટિંગ ચાલુ થઈ ગયું છે. શું તમે રોજ કામ કરીને પૈસા કમાવવા માંગો છો તો રાહ શું જોવો છો..? D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક. મોર્ડલિંગ, એકટિંગ, તેમજ…
અમદાવાદ : SOGએ નશા માટે વપરાતી કફ શિરપની બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી
SOGએ બે આરોપીની ધરપકડ કરી 477 બોટલ કફ શિરપ કબ્જે કરી છે, બે આરોપી ફરાર છે એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા અમદાવાદ, શહેરમા દારુ કે પછી ડ્રગ્સની સાથે હવે નશાકારક દવાઓનુ સેવનનું પ્રમાણ વધી…
રેડ એલર્ટમાં અમદાવાદ : કોર્પોરેશન દ્વારા ગરમીમાં લેવાતી કાળજી અંગેની માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર
માથું દુખવું ચક્કર આવવા ચામડી લાલ સૂકી અને ગરમ થઈ જવી સ્નાયુઓમાં દુખાવો થવો, અશક્તિ જેવા છે લૂ ના લક્ષણો અમદાવાદ,તા.૧૨ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં આવતી કાલ તારીખ 13મે અને 14મે ના રોજ રેડ એલર્ટ જાહેર…
અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર કારમાં GJ01-WG અને મોટર સાયકલમાં GJ01-VWની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે
૧૭ થી ૧૯ મે ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૨૦ અને ૨૧ મે ૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અમદાવાદ,તા.૦૪ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન…