Safeer News

Breaking News from Ahmedabad

#108Ambulance

૧૦૮ની ટીમ અને તેમના સેવાભાવને સો સો સલામ..! અંધારી રાત્રે ઝૂંપડપટ્ટીમાં, ૧૦૮ના પ્રકાશમાં જીવન પાંગર્યું

૧૦૮ એમ્બ્યુલન્સ સાયરન વગાડતી બાકરોલ-બુજરંગ ગામ તરફ દોડવા લાગી. ૧૦ કિલોમીટરનું અંતર શક્ય એટલી ઝડપથી કાપવાનું હતું. પાઈલટ કમલેશભાઈ પરમાર અને ઈ.એમ.ટી. મહાવીરસિંહ પ્રસૂતાનો જીવ બચાવવા દોડી આવ્યા હતા. ૧૦૮ની લાઈટ હવે ઓપરેશન થીએટરની લાઈટ સમાન બની ગઈ હતી. તેના…

હાય રે ગરમી !!! આકાશમાંથી અગ્નવર્ષા થતી હોય એટલી ભયાનક ગરમીનો એહસાસ

અમદાવાદ, ગાંધીનગરમાં પાંચ દિવસ ૪૫ ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે. અમદાવાદ, તા. ૧૯ ગુજરાતમાં ભારે ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે….

ભરૂચ : ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી જતા ગંભીર ઈજાઓ પહોંચી

સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેઓની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ભરૂચ,તા.૨૫ ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું…

અમદાવાદ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેર કલેકટર કચેરીના આદેશ અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ એટલાન્ટિક ફન વર્લ્ડ ખાતે બોટ એક્સિડન્ટ માટેની મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ,તા.૨૮  શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  મોક એક્સરસાઇઝ એટલાન્ટિક ફન વર્લ્ડ નજીકમાં પેસેન્જર બોટ પલટી ખાઈ…

ગુજરાત

આણંદ : વલ્લભ વિદ્યાનગરમાં કચરા પેટીમાંથી નવજાત બાળકી મળી આવી

બાળકીના ભરણ પોષણનો ખર્ચ જિલ્લા ભાજપ ઉપાડશે : સાંસદ મિતેષ પટેલ આણંદ,રાજ્યમાં વધુ એક માસૂમ બાળકીને નિષ્ઠુર વાલીએ ત્યજી દીધી છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાંથી ત્યજી દેવામાં આવેલી બાળકી મળી આવી છે. કચરા પેટીમાંથી ત્યજી દેવાયેલ બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ…