Safeer News

Breaking News from Ahmedabad

#લીંબુ

ગુજરાત

વાહ ! લીંબુની સુરક્ષા માટે ખેડૂતે રાખ્યા ચોકીદાર , તો પણ ચોરો ૮ મણ લીંબુ ચોરી ગયા !

કામરેજ, હાલ લીંબુના ભાવની બોલબાલા છે. લીંબુના ભાવ પર સૌની નજર રહે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચતાં સામાન્યમાં સામાન્ય માણસને પણ જેની અસર થઈ છે. લીંબુ પકવતાં ખેડૂતોના ચહેરા ચમકી ઉઠ્યા છે. તેની સાથે સાથે…