Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

ગુજરાતનાં ૧૦ શહેરોનું તાપમાન ૧૫ ડિગ્રીથી પણ નીચે નોંધાયું

પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રી વચ્ચે નોંધાયું અમદાવાદ, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પ્રસિદ્ધ દાલ લેક હાલ સંપૂર્ણ થીજી ગયું છે. કડકડતી ઠંડીમાં દાલ તળાવનું પાણી જામી ગયું છે. તાપમાનનો પારો માઈનસમાં જતાં પાણી પણ જામી ગયું. બરફના જામી…

પોલીસે પોતાની છબિ સુધારવી પડશે : હર્ષ સંઘવી

પોલીસ મથકે આવેલાં વડીલને પાણીનો ગ્લાસ આપવાથી શરીર કંઈ ઘસાઈ નહીં જાય અમદાવાદ, તા.૦૪ ગુજરાત પોલીસની છબિ સતત ખરડાઈ રહી છે. તેના માટે જવાબદાર છે પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેક્ટર એટલે કે, PI અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું પબ્લિક સાથેનું સતત ખરાબ…

UPI ટ્રાન્ઝેક્શને નવો રેકોર્ડ બનાવ્યો

લોકોએ એક મહિનામાં ૧૮ લાખ કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન કર્યા ઓનલાઈન પેમેન્ટ સર્વિસ UPI એ સામાન્ય લોકોનું જીવન વધુ સરળ બનાવી દીધું છે. જ્યારથી ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી ભાગ્યે જ કોઈ રોકડ લઈ જાય છે. આ…

બ્રિટનમાં ૧૬ વર્ષની છોકરી પર થયું ઓનલાઈન ‘ગેંગરેપ’… છોકરી માનસિક આઘાતમાં

“હોરાઇઝન વર્લ્ડ્‌સ” નામની ગેમ 16 વર્ષની છોકરી રમી રહી હતી ત્યારે  તેના પર થયો વર્ચ્યુઅલ “ગેંગરેપ” બ્રિટન, એક ૧૬ વર્ષની છોકરી વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરીને ઑનલાઇન ગેમ રમી રહી હતી, જ્યારે તેનો વર્ચ્યુઅલ અવતાર કેટલાક છોકરાઓના વર્ચ્યુઅલ જૂથથી ઘેરાઈ ગયો…

સાઉથ આફ્રિકાની ટીમ ૫૫ રનમાં ઓલઆઉટ થઈ

સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર ૫૫ રન પર જ સમેટાઈ ગયો તા.૦૩ ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને માત્ર ૫૫ રનમાં આઉટ કરી દીધું છે. આ ઇનિંગમાં ભારતીય ટીમનો સ્ટાર મોહમ્મદ સિરાજ હતો જેણે માત્ર ૧૫ રન આપીને…

અમદાવાદ

ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા QCI અને KVIC વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા

(રીઝવાન આંબલિયા) ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે ‘મેડ ઇન ઇન્ડિયા’ લેબલ રજૂ કરવા QCI અને KVIC વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા અમદાવાદ, 03/01/2024: ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કમિશન…

માઉન્ટ આબુમાં પારો ગગડ્યો, ગાત્રો થીજવતી ઠંડી

હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયું ગુજરાતીઓનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે, જ્યાં હાલ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી પહોંચી…

અમદાવાદ : ફતેવાડી વિસ્તારમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતાં શખ્સની ધરપકડ

આધાર કાર્ડ, ૩૦ જેટલા નકલી ઇલેક્ટ્રિક બિલ, જન્મ અને મરણના દાખલા સહિત અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યાં અમદાવાદ, શહેરમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમને એક બાતમી મળી હતી કે,…

સાયબર ફ્રોડ : લોકોને છેતરવા માટે નવી સ્કીમ લઈને આવ્યા

માત્ર એક મહિલાને ગર્ભવતી બનાવો અને ૧૩ લાખ રૂપિયા ઈનામ મેળવો નવાદા, તમે સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ વાંચ્યા હશે, પરંતુ આ એક બાકીના કરતા અલગ છે. યુવાન છોકરાઓને ફસાવવા માટે સાયબર ઠગ્સ એવી યુક્તિનો ઉપયોગ કરે છે જેમાં ઘણા લોકો…

“સબડકો શબ્દ”નો શીર્ષકતળે કવિ સંમેલનનું ટી પોસ્ટ દેસી કાફે ખાતે ખાસ આયોજન

(રીઝવાન આંબલિયા) અમદાવાદ, અમદાવાદના જાણીતા ટી પોસ્ટ દેસી કાફે સિંધુ ભવન ખાતે તા. 29 ડિસેમ્બરે રાત્રે શિયાળાની ઠંડીમાં એક ખાસ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. “સબડકો શબ્દનો” શીર્ષકતળે ગુજરાતના નામાંકિત કવિઓ કૃષ્ણ દવે, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, હર્ષવી પટેલ…