ફાની દુનિયાને અલવિદા કહી ઈરફાન શેખ શુપુર્દે-ખાક થયા
ઈરફાન શેખ (ઓફિસર)નું લાંબી બીમારી બાદ ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સોમવારના રોજ ગુજરાતની હેરીટેજ સીટી અમદાવાદમાં નિધન થયું. અમદાવાદ,તા.૧૨ “આગાહ અપની મૌત સે કોઇ બશર નહી, …
અમદાવાદ : પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ થયા બાદ હત્યા
આ પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ થયું હતું અને જે યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ હતો તેના થોડા દિવસો પહેલા લગ્ન થયા હતા. અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. પરણીત યુવકનું અપહરણ કરી યુવકના મૃતદેહનો નિકાલ…
પતિએ પત્નીને કહ્યું, તું તારા પિયરમાંથી પાંચ લાખ લઈ આવ તો જ હું તારી જાેડે શારીરીક રિલેશન રાખીશ
વડોદરામાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી વડોદરા, વડોદરામાં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પરિણીતાએ સાસરિયાના તમામ સભ્યો સામે આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગતો એવી છે કે,…
સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપશે
કોઈના પર ર્નિભર ન રહેવું પડે આ હેતુથી તેણે કોઈપણ સહાયકની મદદ વગર પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી. સુરત,તા.૧૦ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ધોરણ…
હનીટ્રેપ : સુરતના પાલનપુર વિસ્તારમાં બિલ્ડર હનીટ્રેપનો શિકાર બન્યો
યુવતીએ ફોન કરીને ભાડાના મકાનમાં બોલાવ્યો પછી ૪ શખ્સોએ રૂપિયા ૩૦ લાખનો તોડ કર્યો સુરત,તા.૦૯ સુરત શહેર જે રીતે વિકસિત થઈ રહ્યો છે તેમ તેમ ગુનાખોરીમાં પણ એટલો જ વધારો થયો છે. ખાસ કરીને સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હનીટ્રેપ જેવા…
ખેરોજ પોલીસ સ્ટેશનના PIને ઘોડી પર બેસાડી દેશભક્તિના ગીતો સાથે વિદાય આપી
ગુરુવારની રાત્રે ખેરોજ પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યીજાયો હતો. સાબરકાંઠા, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેશનના PIની સુરત શહેરમાં બદલી થવાને લઈ પોલીસ સ્ટાફ અને સ્થાનિકોએ ગઈકાલે રાત્રે શુભેચ્છાઓ આપ્યા બાદ DJ સાથે ઘોડી પર દેશભક્તિના ગીતો સાથે વિદાય…
ઘરમાં મેલીવિદ્યા કરાવી હોવાનું મનમાં રાખી પાડોશીએ જ ટ્રક ફેરવી હત્યા કરી
મોરબીમાં મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું મોરબી, મોરબીના પંચાસર રોડે રાધાકૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું. જે બનાવમાં મૃતક મહિલાના પતિ દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં મહિલાનું…
અમદાવાદ : ૧૦૦ શાળાઓમાં ‘સંવેદના બોક્સ’ મૂકવામાં આવ્યા
બોક્સમાં આવતા પ્રશ્નોના નિકાલ માટે દરેક શાળામાં ૨ શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે અમદાવાદ, અમદાવાદ શહેરમાં DEO દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ કરવામાં આવી છે. શહેરની ૧૦૦ શાળાઓમાં ‘સંવેદના બોક્સ’ મૂકવામાં આવ્યા છે. તેમજ ‘સંવેદના બોક્સ’ મારફતે વિદ્યાર્થીઓ વ્યક્તિગત પ્રશ્નો…
અમદાવાદ શહેર પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિના” સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું
સાત વર્ષની દીકરીનાં હૃદયમાં કાણું હતું, PSIએ ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિના” સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની…
સુરત : મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા
ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે બે ભેજાબાજાેની ધરપકડ કરી સુરત,તા.૦૫ ATMમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવું પડશે. સુરતમાં મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા છે. ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે…