ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૪૪૬ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે ૪૦ વ્યક્તિની હત્યા થઇ અમદાવાદ, ગુજરાતમાંથી એમ જ પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત હોવાની માગ થઈ રહી છે. માતા-પિતાની પરવાનગી વિના થતાં લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. રાજ્યમાં સહમતી વિના…
છત્તીસગઢ : એક વૃદ્ધ મહિલા અવસાન બાદ ફરી જીવતી થઇ
ડોકટરે મૃત જાહેર કર્યાના ૧૮ કલાક બાદ ફરી શ્વાસ લેવા લાગતા ચમત્કાર બિહારના બેગુસરાય જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેનાથી માત્ર મેડિકલ સાયન્સ જ નહીં સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત છે. છત્તીસગઢના ગઢવા જિલ્લામાં એક વૃદ્ધ મહિલાનું અવસાન થયું,…
અમદાવાદ : પે એન્ડ પાર્કના કર્મચારીએ બાકી રહેતા રૂપિયા માંગતા કારચાલકે કર્મચારીનો હાથ ગાડીમાં ખેંચીને ૩૦૦ મીટર સુધી ઢસડ્યો
અમદાવાદ,તા.૧૫ શહેરમાં કારચાલકની કરતૂતનો એક વીડિયો સામે આવ્યો છે. પે એન્ડ પાર્કના કર્મચારીએ બાકી રહેતા રૂપિયા માંગતા કારચાલકે કર્મચારીનો હાથ ગાડીમાં ખેંચીને ૩૦૦ મીટર સુધી ઢસડ્યો હતો. આ દ્રશ્ય જાેઇને આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જ્યારે અનેક લોકોએ મોબોઇલમાં…
સુખ-દુઃખમાં સાથ આપનાર પત્ની મરણપથારીએથી પતિને પરત લાવી
રાજકોટમાં પત્નીએ પતિને કિડની આપી પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું રાજકોટ, કપલ એકબીજાને પ્રેમ અને જીવનભરના સાથના વચન તો ઘણા આપે છે. પરંતુ ખરા અર્થમાં પ્રેમ શું છે તે રાજકોટના શાલીનીબેને સાબિત કરી બતાવ્યું છે. ૨૫ વર્ષના લગ્નજીવન દરમિયાન દરેક…
દરગાહમાં દર્શન કરવા ગયેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત
રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સુરત,તા.૧૪ સુરતનાં પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું છે….
‘ભૂલ ભુલૈયા ૩’માં મંજુલિકાના રોલમાં વિદ્યા બાલને કમબેક કર્યું
વિદ્યા બાલનને પોતાના અંદાજમાં વેલકમ કરતાં કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. મુંબઈ, ન્યૂ એજ સ્ટાર્સમાં કાર્તિક આર્યનના સિતારા ચમકી રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા ૨’ની સફળતા બાદ કાર્તિક આર્યનને મોટા બેનરની ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. અગાઉ…
અમદાવાદના વાડજમાં દોઢ વર્ષની બાળકીને બિસ્કીટ ખવડાવવાના બહાને બોલાવી દુષ્કર્મ
પોલીસે પશ્ચિમ બંગાળના યુવકને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી અમદાવાદ,તા.૧૩ અમદાવાદના વાડજમાં દોઢ વર્ષની માસૂમ બાળકી પર એક યુવકે દુષ્કર્મ ગુજાર્યુ છે. વાડજ પોલીસ મથક હદની આ ઘટનામાં પશ્ચિમ બંગાળના યુવકે વિસ્તારમાં રહેવા દરમિયાન એક માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ…
અમદાવાદના આંગણે “મિર્ઝા ગાલિબ”નું નાટ્યાત્મક પુનરાગમન
(રીઝવાન આંબલીયા) બે કલાકના આ રોમાંચક પ્રવાસ દરમ્યાન જગજિતસિંહએ સ્વરબદ્ધ કરેલ ગાલિબની ગઝલો નૌશાદના સ્વરમાં ગવાતી જાય અને આપણને ગાલિબના જીવનની ઝાંખી થતી જાય અમદાવાદ, તાજેતરમાં તા.8મી ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ વાગે નૌશાદ લાઈટવાલાએ સાહિત્ય પરિષદના નાટયગૃહમાં એક સાથે બે…
GREAT GUJARATI FILM PREMIERE : ગુજરાતી ફિલ્મ “કમઠાણ” એક ચોર અને પોલીસની વ્યંગાત્મક વાર્તા
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મની વાર્તા એવી છે કે, એક ચોર ભુલથી પોલીસના ઘરમાં ચોરી કરે છે એ પછી ઊભી થતી મુશ્કેલીની હારમાળા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિઓની રમુજ સાથે જબરજસ્ત રજૂઆત છે. અમદાવાદ, ભરપૂર કોમેડી સાથે એક ચોર અને પોલીસની વ્યંગાત્મક…
અમદાવાદ : ૩૬ વર્ષિય મહિલાએ તેના ૨૩ વર્ષિય પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદી કિનારેથી એક યુવકની લાશ મળી આવી હતી અમદાવાદ,તા.૧૨ ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર મળી આવેલી એક યુવકની લાશ મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી…