બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું
મુસ્લિમ પરિવાર તરફથી આપવામાં આવેલ આ મોસાળુંમાં ફ્રીજ. ટીવી, કપડા, તેમજ રોકડ રૂપિયા અને ઘરવખરીની સામગ્રી આપવામાં આવી હતી. નમર્દા,તા.૨૪ નમર્દા જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ…
“ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા” દ્વારા રક્તદાન શિબિર તથા મેડિકલ કેમ્પનું BAPSના સંતો દ્વારા દીપ પ્રાગટય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આંખોના કેમ્પમાં 127 દર્દીને તપાસવામાં આવ્યા હતા અને 69 જેટલા દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા. અમદાવાદ, “ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા” દ્વારા કન્યાશાળા ખાતે રક્તદાન શિબિર, આંખોની તપાસ, ઓપરેશન કેમ્પ, ચામડીના રોગોનો કેમ્પ તથા સિકલ્સેલ સ્ક્રીનીંગ…
અમદાવાદમાં કિરણ રાવની ફિલ્મ “લાપતા લેડીઝ”નું આગામી સ્ક્રીનિંગ યોજાશે
(રીઝવાન આંબલીયા) Jio સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, ‘લાપતા લેડીઝ’ કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. Jio સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડીઝ, આવતા અઠવાડિયે સિલ્વર સ્ક્રીન પર…
હવે ગુજરાત પોલીસ “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ” દ્વારા સાયબર ક્રાઇમને મ્હાત આપશે
સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ છેતરપિંડી કરનારા કનેક્શનની ઓળખ કરવામાં આવી છે. ગાંધીનગર, સાયબર ક્રાઈમ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. હવે સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર…
અનોખી પરંપરા : છોકરો-છોકરી પતિ-પત્નીની જેમ સાથે રહે છે અને બાળક જન્મ્યા પછી લગ્ન થાય છે
તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી, છોકરાઓ અને છોકરીઓ પરસ્પર સંમતિથી એકબીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. તમે માનશો નહીં પણ આ સાચી વાત છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં લગ્ન પહેલાં યુવક-યુવતીઓનું એક જ ઘરમાં એકબીજા સાથે રહેવું એકદમ સામાન્ય બની…
છોકરામાંથી છોકરી બનેલી ટ્રાન્સ ગર્લએ કેફે ઓપરેટર સામે અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો
પીડિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પીડિતાએ જાે ન્યાય ન મળે તો ઈચ્છામૃત્યુની માંગ કરી છે. ઈન્દોર-મધ્યપ્રદેશ,તા.૨૨ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં, છોકરામાંથી ટ્રાન્સ બનેલી છોકરીએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં કેફે સંચાલક વિરુદ્ધ અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે,…
એક નવા સબ્જેક્ટ સાથેની ગુજરાતી ફિલ્મ “નાસુર”નો પ્રીમિયર શો યોજાયો
(રીઝવાન આંબલીયા) ફિલ્મની એક ટેગ લાઈન છે… “મારવાની પહેલી ઈચ્છા કે, પછી જીવવાની છેલ્લી ઈચ્છા” આ લાઇનને વળગીને સ્ટોરી પરફેક્ટ આગળ જઈ રહી છે. નવા સબ્જેક્ટ સાથેની ગુજરાતી ફિલ્મ “નાસૂર” એટલે (ગુજરાતી ભાષા ગુજરાતી ગૌરવ) લગભગ બે થિયેટરમાં 700 લોકોથી…
દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ”
(અબરાર એહમદ અલવી) રાજકારણ તરફ મૌલાના આઝાદના ઝુકાવે તેમને પત્રકાર બનાવ્યા હતા. તેમણે 1912માં ઉર્દૂ મેગેઝિન “અલ-હિલાલ” શરૂ કર્યું. જાણો…દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ” વિષે… મૌલાના અબુલ કલામ આઝાદ જેઓ “મૌલાના આઝાદ” તરીકે જાણીતા છે, એક ભારતીય…
બિહારમાં શિક્ષકને છોકરી સાથે પ્રેમ થઈ ગયો, ગામલોકોએ તેને રંગે હાથે પકડી લગ્ન કરાવી દીધા
મીનાપુર ગામના એક શિક્ષકને હાલમાં જ ઓનરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના જગૌલિયા ગામની શાળામાં ઉર્દૂ શીખવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. બિહાર,તા.૨૧ હાલમાં બિહારમાં એરેન્જ્ડ મેરેજના ઘણા સમાચાર છે. આ દરમિયાન એક એવા સમાચાર પણ આવ્યા છે જે પહેલા તમને આશ્ચર્યચકિત…
અમદાવાદ : મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ
દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું અમદાવાદ,તા.૨૧ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ રીલીફ રોડ પર આવેલ અરબ મસ્જિદની પાછળ, અરબ ગલીમાં સ્થાનિકોની ફરીયાદને લઇ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા દરિયાપુર…