Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત

પેલેસ્ટિનિયન કેદીઓની હિમાયત કરતા કમિશને આક્ષેપ કર્યો હતો કે, ડક્કાનું મૃત્યુ ઇઝરાયેલની ‘ધીમી હત્યા’ નીતિનું પરિણામ હતું. ઇઝરાયેલ,તા.૦૮ ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત થયું છે. ૬૨ વર્ષીય વાલિદ ડાક્કા, જે ૩૮ વર્ષથી ઇઝરાયેલની જેલમાં કેદ હતા, તેલ અવીવ…

અમદાવાદ : “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણ કેમ્પનું આયોજન

છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે. અમદાવાદ,તા.૦૭ શહેરના મણીનગર ખાતે રવિવારના દિવસે “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત…

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : અમદાવાદમાં લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ ખાતે યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો રંગોળીથી લઈને રંગારંગ કાર્યક્રમ થકી યુવાનો અને નાગરિકોમાં મતદાન માટે જુસ્સો જગાડવાનો પ્રયાસ *યુવાનોને તેમની જ રસપ્રદ શૈલીમાં મતદાન પર્વમાં સહભાગી થવા પ્રેરિત કરાયા અમદાવાદ, યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા…

Loksabha Election 2024 : ગુજરાતમાં સોમવારથી રોકડના કામકાજ થશે ઠપ્પ..!

રાજ્યની આશરે ૨,૨૦૦ જેટલી આંગડિયા પેઢીઓના રોકડના કામકાજ ઠપ થશે અમદાવાદ,તા.૦૭ લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે. એવા સમયે જાે રોકડની ખોટી રીતે લેવડ-દેવડ કરવામાં આવે તો એ કાયદેસર ગુનો બને…

બંદૂકની અણીએ બે સગી બહેનો પર બળાત્કાર

ડાન્સ પરફોર્મન્સ દરમિયાન જ બનાવ્યો હતો પ્લાન મધ્યપ્રદેશ,તા.૦૭ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બે સગી બહેનો પર બંદૂકની અણીએ બળાત્કારનો મામલો સામે આવ્યો છે. અહીં જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર બહેનોને ડાન્સ અને ગાવા માટે આમંત્રિત કરવામાં આવી…

ફાઇનાન્સ કર્મચારીએ હપ્તો નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપતા મહિલાએ આત્મહત્યા કરી લીધી

ગ્રામજનોનો આરોપ છે કે, ફાઇનાન્સ કર્મચારીએ મહિલાને હપ્તા નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી, આ કારણે મહિલા તણાવમાં હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. બિહાર,તા.૦૭ બિહારના બેગુસરાયમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગોવિંદપુરમાં એક…

દસ્તાવેજની નોંધણી કરતા સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી જ હાજર રહેશે

સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી છે. અમદાવાદ, રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે…

ગુજરાત

પ્રેમનો અજીબ કિસ્સો : પ્રેમિકાને બાથરૂમમાં પૂરીને તેના જ બેડરૂમમાં પ્રેમીએ ફાંસો ખાધો

ત્રણ સંતાનના પિતા એવા પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને તેને બાથરૂમમાં પૂરી દીધી હતી. બાદમાં તેના જ બેડરૂમમાં ફાંસો ખાધો હતો. સુરત,તા.૦૬ જિંદગીમાં ગમે તેવો પ્રેમ હોય, પણ પહેલો પ્રેમ અને બાળપણનો પ્રેમ ક્યારેય ભૂલ્યે ભૂલાતો નથી. બચપનના પ્રેમનો અજીબ કિસ્સો…

જુહાપુરાનો ધોરણ ૧૦ પાસ યુવક અમેરિકન નાગરિકોને ફાંકડું અંગ્રેજી બોલી લોનની લાલચ આપી ઠગતો હતો

અમેરિકાના લોકો સાથે ફોન પર ‘મે આઈ હેલ્પ યુ’ અને ‘વોટ કેન આઈ ડુ ફોર યુ’ તેવી વાત કરીને લોન લેવા માટે તૈયાર કરતો હતો. અમદાવાદ,તા.૦૬ શહેરના જુહાપુરા ખાતેનો ધોરણ ૧૦ પાસ યુવક ફાંકડું અંગ્રેજી બોલી અમેરિકન નાગરિકોને લોનની લાલચ…

યુએન હ્યુમન રાઇટ્‌સ કાઉન્સિલમાં ઇઝરાયેલ વિરુદ્ધ ઠરાવ, ભારત સહીત ૧૩ દેશોએ અંતર રાખ્યું

ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ જેણે ૧૯૬૭માં પૂર્વ જેરુસલેમ સહિત પેલેસ્ટાઇન પર કબજાે કર્યો હતો, તેણે તેનો કબજાે ખતમ કરવો જાેઈએ. યુએન,તા.૦૬ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ૫ એપ્રિલ, શુક્રવારના…