Israel Airstrike : દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ ભંયકર હુમલો કર્યો
ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૪૦ જગ્યાઓ પર હુમલો કર્યો છે. બૈરૂત,તા.૨૫ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ હુમલો કર્યો છે. સંરક્ષણ પ્રધાન યોગ ગેલન્ટે હુમલા મુદ્દે બુધવારે આ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે એ નથી જણાવ્યું…
સુરતમાં નિલેશ કુંભાણીના “લોકતંત્રનો હત્યારો”, “ગદ્દાર”, “WANTED” જેવા પોસ્ટરો લાગ્યા
કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કાૅંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. સુરત, તા. ૨૫ સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા, તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવી સ્થિતિ સુરતમાં સર્જાઇ છે. ચાર દિવસથી ગુમ…
સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે : ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ, ખાનગી બસ સંચાલકોની અપીલને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, સાથે જ ગુજરાત હાઇકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે. કોર્ટે સવાલ કર્યો હતો કે,…
‘એવરેસ્ટ ફિશ કરી મસાલા’માં કેમિકલ મળતા સિંગાપોર સરકારે મસાલા પર પ્રતિબંધ મુક્યો
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જેણે પણ આ મસાલાનું સેવન કર્યું છે તેણે તેનું સેવન બંધ કરવું જાેઈએ. જાે કોઈને કોઈ સમસ્યા થવા લાગે છે, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જાેઈએ. સિંગાપોર, ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં…
રાજસ્થાન સ્કૂલ મામલે ધોરણ-૯ હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા DEOનો મહત્ત્વનો આદેશ
DEOએ જણાવ્યુ કે, કોઈ પણ ગ્રાન્ટેડ શાળા અચાનક વર્ગ બંધ કરવા નિર્ણય ના લઈ શકે. ગ્રાન્ટેડ શાળાએ વર્ગ બંધ કરવાની અરજી ૬ મહિના પૂર્વે કરવાની રહે છે. અમદાવાદ,તા.૨૪ અમદાવાદ ખાતે આવેલી રાજસ્થાન સ્કૂલ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં આવી છે. રાજસ્થાન…
બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય : મુસાફરની ફરિયાદ પર રેલવેનો નિર્ણય
IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય : ભારતીય રેલ્વે નવીદિલ્હી,તા.૨૪ રેલવેએ મુસાફરોને મોટી રાહત આપી છે. IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં…
કુવૈતમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયાની ભારતીય દૂતાવાસે પ્રસંશા કરી
કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. કુવૈત,તા. ૨૩ કુવૈતના ઇતિહાસમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયું છે. કુવૈતના ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM…
સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રીલીઝ થશે
આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. પહેલા આ ફિલ્મ ૩ મે, ૨૦૨૪ના રોજ રીલિઝ થવાની હતી. ફિલ્મ નિર્માતા એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની રીલીઝ તારીખમાં ફેરફાર થયો છે. થોડા સમય પહેલા…
અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ સામે ડી.ઈ.ઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ દ્વારા કેહવામાં આવ્યું કે, હવે અમારી પાસે હિન્દી મીડિયમના શિક્ષક નથી. અમદાવાદ,તા. ૨૩ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે પરિણામના દિવસે જ વાલીઓના હાથમાં વિદ્યાર્થીઓનું LC આપી દેવામાં આવ્યું હતું અને કહવામાં આવ્યું છે. રાજસ્થાન હિન્દી…
અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા એસિડ ફેંકનારને આજીવન કેદ ફટકારવામાં આવી
સેશન્સ કોર્ટે સંદેશ આપ્યો છે કે, આ પ્રકારનો ગુનો આચરનારને જરા પણ હળવાશથી નહીં લેવામાં આવે. અમદાવાદ,તા. ૨૨ અમદાવાદના માધુપુરામાં મકાનને લઈને થયેલી બબાલનો કિસ્સો એસિડ એટેકમાં પરિવર્તીત થયો હતો. એક મહિલા સહિત ત્રણ લોકો પર તેણે એસિડ ફેંક્યુ હતુ….