Safeer News

Breaking News from Ahmedabad

Uncategorized

Uncategorized

અમદાવાદની વીએસ હોસ્પિટલનું બલ્ડીંગ હવે નહીં તોડાય, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

શહેરની જૂની વીએસ હોસ્પિટલ મામલે મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. અગાઉ આ મામલે વિરોધ પણ થયો હતો અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં બિલ્ડીંગ નહીં તોડવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ટેન્ડરને પડકારતી અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. વીએસના બિલ્ડીંગને…

Uncategorized

ચંદ્ર કુમારની ફિલ્મ ‘થેંક ગોડ’ રિલીઝ પહેલા વિવાદમાં, ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ

ડાયરેક્ટર ચંદ્ર કુમારની ફિલ્મ ‘થેંક ગોડ’ આવી ગઈ મુશ્કેલિમાં, ફિલ્મ એક્ટર્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ, ધાર્મિક ભાવનાઓને ઠેસ, ધર્મની મજાક ઉડાવવાનો છે આરોપ ડાયરેક્ટર ચંદ્ર કુમારની આગામી ફિલ્મ ‘થેંક ગોડ’ મુશ્કેલિમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન,…

Uncategorized

અમદાવાદ : હોટલ એવલોનમાં “ધી પરફેક્ટ મોડેલ સિઝન-2″નું ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૨૮ શહેરના સિંધુભવન હોટલ એવલોનમાં ફેન્ટા આયોજિત “ધી પરફેક્ટ મોડેલ સિઝન-2″નું ગ્રાન્ડ ફીનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહીત સમગ્ર દેશમાંથી મોડલિંગ વિજતાઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ટેલીવિઝન જગતના પ્રસિધ્ધ અભિનેત્રી…

Uncategorized

Tomato Fluથી થઇ જાવો સાવધાન, જાણો આ વિશે શું કહે છે બાળકોના ડોક્ટર

તમારા બાળકમાં આ લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઇ જાવો અને ડોક્ટરને બતાવો. ડોક્ટર્સના જણાવ્યા મુજબ યોગ્ય રીતે દેખભાળ કરવાથી બાળક અઠવાડિયામાં જ સ્વસ્થ થઇ જાય છે. કોરોના, મંકીપોક્સ અને ટોમેટો ફ્લૂ એ હાલમાં માથુ ઉચક્યુ છે. નાના બાળકો…

Uncategorized

સાબરમતી નદીમાં ફરી પાણીની આવક વધી, 20 હજાર ક્યુસેક પાણી દર કલાકે છોડાઈ રહ્યું છે

અત્યારે દર કલાક આસપાસ 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીની અંદર ફરી પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા જળસ્ત્રોતની સપાટીમાં વધારો થવા પામ્યો છે. ખાસ કરીને ધરોઈ ડેમમાં પાણી છોડતા આ સપાટીમાં વધારો…

Uncategorized

Numerology Horoscope 19 August : જન્માષ્ટમીનો દિવસ આ જન્મદિવસના લોકો માટે વરદાન છે, ધન લાભની મજબૂત રકમ

અંકશાસ્ત્ર વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. દરેક સંખ્યા અનુસાર, અંકશાસ્ત્રમાં સંખ્યાઓ છે. નંબર કાઢવા માટે જન્મ તારીખ જરૂરી છે. જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય…

પૈસા મેળવવા માટે આ પરફેક્ટ વાસ્તુ ટિપ્સ અજમાવો, પૈસાની કમી નહીં રહે

ઘણા લોકો મહેનત કર્યા પછી પણ પૈસા ભેગા કરી શકતા નથી. ઘણીવાર બિનજરૂરી રીતે પૈસા ખર્ચવા પાછળનું કારણ પણ વાસ્તુ દોષ હોય છે. વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. જ્યોતિષની જેમ જ વાસ્તુશાસ્ત્રમાં પણ ધન લાભ…

મુંબઈમાં કાપડનો વેપાર કરતી મહિલાને અલગ-અલગ હોટલોમાં લઈ જઈ અમદાવાદના શખ્સે ગુજાર્યો બળાત્કાર

મુંબઈના જૂહુની 30 વર્ષની કાપડના મહિલા વેપારીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયાના દીપક શર્મા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, રાજેશ પરણેલો હોવા છતાં તેણે મારી સાથે લગ્ન કર્યા હતા. પીડિત મહિલાએ જૂહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…

Uncategorized

રખડતા ઢોરના અડફેટે ચડ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

કરણપુરા શાક માર્કેમાં રખડતા ઢોરે અચાનક જ તેમને અડફેટે લેતા તેમને ઈજા પહોંચી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા સારવાર માટે તેમને પ્રાઈવેટ હોસ્પિટલ ખસેડાયા છે. રખડતા ઢોરનો ત્રાસ વધતા હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ હડફેટે…

Uncategorized

રાજકારણમાં મોટું નામ, મમતાની નજીક, જાણો કોણ છે પાર્થ ચેટર્જી કૌભાંડમાં ધરપકડ

2016 માં, પાર્થને ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જાહેર સાહસો, માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના પ્રધાન અને હેવીવેઇટ TMC નેતા પાર્થ ચેટરજીની સરકારી શાળાઓમાં કથિત…