Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગુરુપૂર્ણિમાના દિવસે સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્ય અને શિક્ષકોનું સન્માન કર્યું

જૈનિલ પરમાર (પ્રમુખ સોમલલિત કોલેજ) અમદાવાદ,તા.03-07-23 અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા | ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ શહેરના સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાના રોજ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય અને શિક્ષકોનું સન્માન કરવામા આવ્યુ હતું. ગુરુગીતાના 34માં સ્લોકમાં જણાવવામાં આવ્યું…

અમદાવાદ : “ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023″નું દ્વિદિવસિય ભવ્ય આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) અમદાવાદમાં દ્વિદિવસિય “ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023″નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટુરિઝમના સહયોગથી અમદાવાદના જાણીતા અર્બન ચોક ખાતે દ્વિદિવસિય “ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023″નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,. જેમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા…

GSTના 6 વર્ષ પૂરા થવાના ભાગરૂપે “જીએસટી” દિવસની ઉજવણી કરવામાં આવી

એસ.એમ. પરમાર આસિસ્ટન્ટ કમિશનર તેમજ એફ રોય ચૌધરી આસિસ્ટન્ટ કમિશનર દ્વારા CA અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૦૫ શહેરના સરખેજ-સાણંદ રોડ પર આવેલ ગોકુલધામ આર્કેડ ખાતે તા. 5/07/2023ના રોજ બપોરના 3 વાગે “જીએસટી” (GST)ના સફળ 6 વર્ષ…

સાયબર ક્રાઈમ : ગુજરાતમાં ૧.૫૯ લાખ અરજીઓ સામે માત્ર ૧,૨૩૩ FIR નોંધાઈ

અમદાવાદ,તા.૦૪ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૦થી ૧૫ મે, ૨૦૨૩ દરમિયાન ગુજરાતીઓએ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સાયબર ક્રાઈમ સંબંધિત કુલ…

કૌમી એકતા : રથયાત્રામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને બિરદાવી ખાસ સન્માન સમારોહ યોજાયો

રથયાત્રામાં ભરપુર સાથ-સહકાર આપવા બદલ જગન્નાથ મંદિરના મહંત શ્રી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે મુસ્લીમોના ભરપેટ વખાણ કર્યા હતા અમદાવાદ,તા.૦૨ શહેરમાં કૌમી એકતાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પસાર થઇ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમો દ્વારા ભરપુર સહયોગ…

અમદાવાદ

અમદાવાદ : વિકાસના શિખરે પહોંચેલ વસ્ત્રાલ વિસ્તારની વરવી વાસ્તવિકતા શું?

(અમિત પંડ્યા) વસ્ત્રાલ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા વારંવાર સર્જાય છે. અમદાવાદ,તા.૦૪ અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં વિકાસના અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે, આ વિસ્તારમાં ગટર વ્યવસ્થાનું આયોજન યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું નથી…

Entertainment અમદાવાદ

ગ્લેમઅપ મોડેલીંગ એકેડમી દ્વારા ફેશન વોક ઇન્ડિયા સીઝન-૩નું ફિનાલે યોજાયું

(રીઝ્વાન આંબલીયા) આ કાર્યક્રમમાં રાજસ્થાન, ઇન્દોર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી તથા ગુજરાતના લોકોએ ભાગ લીધો હતો. અમદાવાદ, અમદાવાદ શહેરના અગોરા મોલ ખાતે “ગ્લેમઅપ મોડેલીંગ એકેડમી” દ્વારા “ગ્લેમઅપ ફેશન વોક ઇન્ડિયા સીઝન-૩”નું ફિનાલે યોજાયું હતું. જેમાં આઠથી નવ રાજ્યોના કન્ટેસ્ટનું ઓડીશન લેવામાં…

અમદાવાદ

“સેવ ડેમોક્રેસી, સેવ કોન્સ્ટીટ્યુશન” વિશે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો

અમદાવાદ,તા.૦૨,રવિવાર શહેરના લાલ દરવાજા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે લોક રાજનીતિ મંચ અને પ્લુરાલિસ્ટ ઇન્ડિયા દ્વારા લોકશાહી અને બંધારણ બચાવો વિષે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકશાહી અને બંધારણની રક્ષા કરવાના અભિયાનના ભાગરૂપે અમદાવાદના સરદાર પટેલ સ્મૃતિ…

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ

અમદાવાદ,તા.૨ “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ છે. તેઓ હંમેશા લોકોના પ્રશ્નોને હલ કરવા તત્પર રહે છે, જરૂરતમંદ ગરીબ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સદાય અવાજ બુલંદ કરે છે, લોકોને કાયદાકીય સહાય…

૧ જુલાઈ : “ડૉક્ટર્સ ડે” આજે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે

(અમિત પંડ્યા) ડૉક્ટરના સેવાકીય કાર્યોને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. અમદાવાદ,તા.૧ દર વર્ષે ૧ જુલાઈના રોજ આપણા દેશમાં રાષ્ટ્રીય “ડૉક્ટર્સ ડે” મનાવાય છે. સામાન્ય લોકો ડૉક્ટરને ઈશ્વરના દૂત ગણીને સન્માનતા હોય છે….