Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં જુબિન નૌટિયાલ લાઇવ ઇન કોન્સર્ટ પર્ફોર્મ કરશે..

(રીઝવાન આંબલીયા) મોટા સપના સાથે દેહરાદૂનના એક નાના શહેરનો રહેવાસી જુબિન એવા કલાકારોમાંના એક છે જેમણે પોતાના મંત્રમુગ્ધ અવાજ અને ભાવપૂર્ણ સંગીતથી લોકોના દિલ જીત્યા છે. 9 – ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદમાં જુબિન નૌટિયાલ લાઇવ ઇન કોન્સર્ટ પર્ફોર્મ કરશે.. અમદાવાદ,તા.૦૪…

અમદાવાદ : લુખ્ખા તત્ત્વોએ મણિનગરમાં આવેલાં કાંકરિયાની AMC સંચાલિત સ્કૂલમાં આતંક મચાવ્યો

પોલીસનો કોઈ ડર ના હોય તેમ અસામાજિક તત્ત્વોએ શાળામાં આગ લગાવી સ્થાનિક કક્ષાએ અસામાજિક તત્ત્વોનો ત્રાસ બહુ જ વધી ગયું હોવાની જાણ કરાઈ છે. શિક્ષકે સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસને કાર્યવાહી કરવા અરજી કરી છે. અમદાવાદ,શહેરમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે અસામાજિક…

અમદાવાદ

AMCના કચરો લઈ જતા ડમ્પરે કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા ૬ વાહનોને અડફેટે લીધા

(અમિત પંડ્યા) આ અકસ્માતમાં એક વાહનચાલક નિશીત ભાવસાર નામના ૪૫ વર્ષના યુવાનનું મોત નીપજીયું છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પણ થઈ હતી જેમા એક મહિલાનો હાથ કચડાયો છે જેને ઓપરેશન હેઠળ લાવવામાં આવી છે. અમદાવાદ,તા.૩૧ શહેરના જશોદાનગર ચાર રસ્તા…

ડુંગળીની આવકમાં ઘટાડો, ભાવમાં વધારો

જે ડુંગળી ૩૦-૪૦ રૂપિયા કિલો મળી રહી હતી તે હાલ ૬૦-૮૦ રૂપિયા કિલો મળી રહી છે અમદાવાદ,તા.૨૮અમદાવાદ શહેરમાં હવે ડુંગળીના ભાવ સામાન્ય વર્ગને રડાવે તે સ્થિતિએ પહોંચી ગયા છે. હાલ પાછલા ૧૦ દિવસની જ સરખામણી કરીએ તો ડુંગળીના ભાવમાં ધરખમ…

અમદાવાદમાં “જુલુશે ગૌષીયા” કાઢીને ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી

ગૌષ પાક (રેહમતુલ્લાહ)ની શાનમાં મનકબત પઢતા અને ઝૂમતા-ઝૂમતા આશિકોએ “જુલુશે ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાકની ૧૧વી શરીફની ઉજવણી કરી (લતીફ અન્સારી) અમદાવાદ,તા.૨૭ શુક્રવાર આજરોજ અમદાવાદ શહેરના જમાલપુર ખમાશા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “દારુલ ઉલૂમ શાહેઆલમ” તરફથી પીરોના…

અમદાવાદ : રાયખડનું અર્બન હેલ્થ સેન્ટર તૈયાર.., છતાં લોકાર્પણ કરવામાં ઠાગાઠૈયા કેમ..?

આ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર થયાને મહિનાઓ વીતિ ગયા છતાં જે તે કારણસર લોકાર્પણ કરવામાં આવ્યું નથી. અમદાવાદ,તા.28 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રાયખડ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પ્રજાના આરોગ્યની સુખાકારી માટે બનાવવામાં આવેલા આ અર્બન…

અમદાવાદ : AMC ડે.કમિશનર પર હુમલાના ૫ આરોપીઓની અટકાયત કરાઈ

૯ લોકો સામે નામજાેગ સહીત કુલ ૧૬ લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી અમદાવાદ,તા.૨૬અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં…

“આ અમારા પારિવારિક ગરબા છે તું અહીં ગરબા ના રમીશ” કહેતા મિત્રની હત્યા

અમદાવાદ વટવા પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરી અમદાવાદ,તા.૨૫અમદાવાદના વટવા વિસ્તારમાં ઘોડાસરમાં આવેલ યશ બંગ્લોની સામે રોડ પર અંકિત તથા તેનો મિત્ર અલ્પેશ અને આકાશ ગરબા રમવા માટે ક્રિષ્ના પાર્ક ગયા હતા. ત્યારે ત્યાં ગરબા રમતી વખતે અંકિત તેના…

અમદાવાદ : હોટલના રૂમમાં એક અજાણ્યા યુવકે ઘુસીને પરિણીતાની છેડતી કરી

યુવકે બારીમાંથી અંદર આવી પરિણીતાનો હાથ પકડી લીધો અને બુમાબુમ થઇ ગઈ અમદાવાદ,તા.૨૪અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી હોટલના રૂમમાં એક અજાણ્યા યુવકે ઘુસીને પરિણીતાની છેડતી અને અડપલાં કર્યા હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મધરાત્રિએ પરિણીતાનો પતિ નાસ્તો લેવા…

અમદાવાદ શહેરમાં ૭૫ લાખની લોકોની વસ્તી વચ્ચે ૨.૫ લાખ કૂતરા

કૂતરા કરડવાના વધતા જતા બનાવની વચ્ચે ૧.૧૭ લાખથી વધુ કૂતરાના ખસીકરણ માટે દસ કરોડથી વધુની રકમનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામા આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડોનાં ખર્ચે ખસીકરણ કરાય છે છતાં રખડતા શ્વાનનો આતંક ઓછો થયો…