હનીટ્રેપ : વડોદરાના મેડિકલ ઓફિસર હનીટ્રેપમાં ફસાયા
ફેસબૂક પર અજાણી મહિલા સાથે મિત્રતા અને બાદમાં મસાજ માટેની ઓફરે મેડિકલ ઓફિસરને ફસાવ્યા મહિલા પાસે મસાજ કરાવવા ગયા અને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો વડોદરા,તા.૧૩ જાે તમે પણ મહિલા પાસે મસાજ કરાવવાના શોખીન છો તો સુધરી જજાે કારણ કે,…
રાજકોટ : પોલીસ કર્મીએ CPR આપીને રાહદારી યુવકનો જીવ બચાવ્યો
રાજકોટના ગોંડલની DySP ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. રાજકોટ,તા.૧૦ રાજકોટમાં એક ખુબ જ સરાહનીય કામગીરી ફરી એક વાર પોલીસ વિભાગના કર્મચારીની સામે આવી છે. જાે કે, પોલીસની કામગીરીનું એક અન્ય પાસુ ગુજરાતના…
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
૧૨થી ૧૫ એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ : અંબાલાલ પટેલ અમદાવાદ,તા.૦૯ અંબાલાલ પટેલે ભર ઉનાળે ગરમીની આગાહી કરી છે. જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. ૧૨થી ૧૫ એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે….
ક્ષત્રિય સમાજે ભાજપના નેતા અને કાર્યકર્તાઓના પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા
જબુગામ સહિત આસપાસના ૨૦ જેટલા ગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. છોટા ઉદેપુર,તા.૦૮ પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઇ ઉભો થયેલો વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાય ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે….
દસ્તાવેજની નોંધણી કરતા સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી જ હાજર રહેશે
સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી છે. અમદાવાદ, રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે…
પ્રેમનો અજીબ કિસ્સો : પ્રેમિકાને બાથરૂમમાં પૂરીને તેના જ બેડરૂમમાં પ્રેમીએ ફાંસો ખાધો
ત્રણ સંતાનના પિતા એવા પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને તેને બાથરૂમમાં પૂરી દીધી હતી. બાદમાં તેના જ બેડરૂમમાં ફાંસો ખાધો હતો. સુરત,તા.૦૬ જિંદગીમાં ગમે તેવો પ્રેમ હોય, પણ પહેલો પ્રેમ અને બાળપણનો પ્રેમ ક્યારેય ભૂલ્યે ભૂલાતો નથી. બચપનના પ્રેમનો અજીબ કિસ્સો…
પોલીસને હાથ તાળી આપી નાગા બાવાનો વેશ ધારણ કરી લોકોને છેતરતો શખ્સ ઝડપાયો
નાગાબાવાનો વેશધારણ કરી એકલદોકલ લોકોને હીપનોટાઇઝ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહીતની કિંમતી ચીજ વસ્તુઓ પડાવી લેતો ગાંધીનગર,તા.૦૪ ગાંધીનગર, સુરત, અમદાવાદ સહિતનાં શહેરોમાં નાગા બાવાનો વેશ ધારણ કરી લોકોને હીપનોટાઇઝ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની…
સાઇબર ફ્રોડ : સુરતના રત્ન કલાકારે વર્ક ફ્રોમ હોમના નામે અનેકના એકાઉન્ટમાંથી રૂપિયા ખંખેરી લીધા
છેતરપિંડી કરનારા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો સુરત,તા.૦૪ આજકાલ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘરે બેસીને બે રૂપિયા કમાવવા મળે તો સારું એવું વિચારીને અનેક લોકો કામ કરવા આતુર હોય છે. પરંતુ આવા લોકોનો લાભ…
પ્રેમી સાથે પરિણિત મહિલાને શારીરિક સંબંધો બાંધવા ભારે પડ્યા
નોકરી છુટી ગયા બાદ પણ રૂપિયા માંગતી પ્રેમિકાને વોચમેન પ્રેમીએ પતાવી દીધી નવસારી LCB પોલીસે CCTV ફૂટેજ અને કોલ ડીટેલ્સને આધારે આરોપી સુધી પહોંચી તેને દબોચી લીધો હતો. નવસારી, વારે વારે રૂપિયા માંગતી પરિણિત પ્રેમિકાથી કંટાળેલા પ્રેમીએ ક્રાઇમ પેટ્રોલ જાેઇ…
આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી વધી જશે
એપ્રિલ મહિનામાં ભારે ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી અમદાવાદ, ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે એવી અગાઉ જ આગાહી કરવામાં આવી હતી. આગાહીકાર અંબાબાલ પટેલે આગાહી કરી છે કે, ગરમીમાં શેકાવા…