Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજ્યમાં ૨૨ ઓગસ્ટ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

છેલ્લા બે દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરાતા ૧૮૬૯ કેસ નોંધાયા ગાંધીનગર,તા.૨૫તાજેતરમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ટ્રક અને થાર વચ્ચે થયેલા અકસ્માતમાં મદદે દોડી આવેલ લોકોને જેગુઆર ચાલક તથ્ય પટેલે ટક્કર મારી હતી. જેમાં ૯ લોકોએ, પોતાના જીવ ગુમાવ્યા હતા. આ…

ગુજરાત

આ તો કેવી બેદરકારી..! દહેગામના વડોદરા પાટિયા પાસે સાબરમતી ગેસની પાઈપ લાઈન તૂટી જતાં અફરા તફરી

જયમીન ચૌહાણ પીએનજી ગેસનો સપ્લાય બંધ થઈ જતાં દહેગામ અને ગલુદણમાં રહીશો અકળાઈ ઉઠ્યા હતા દહેગામ,તા.૨૪ દહેગામના વડોદરા પાટિયા પાસે જેટકોના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સાબરમતી ગેસની પાઈપ લાઈન તૂટી જતાં ભારે અફરા તફરી મચી ગઈ હતી. હાઈ-વે ઉપર અચાનક આગ લાગતાં…

દહેગામ : બળદને બચાવવા જતા ખેડૂતનું નદીમાં ડૂબી જવાથી મોત

જયમીન ચૌહાણ ખેડૂત બળદને પકડવા પાછળ-પાછળ ગયો હતો, બળદ મેશ્વો નદી પાસે પહોંચી ગયું હતું. ગાંધીનગર,તા.૨૩ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા નજીકથી પસાર થતી મેશ્વોનદી નજીકમાં આવેલા એક ખેતરમાંથી ખેડૂતનું બળદ છૂટીને નાસી છૂટ્યું હતું. જે નજીકમાં આવેલી મેશ્વો…

ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩ સ્ટેટ હાઇવે બંઘ કરવામાં આવ્યા

વરસાદને લીધે ST પરિવહન પર પણ ભારે અસર થઇ છે. 40 રૂટની કેટલીક બસો બંધ કરવામાં આવી છે. અમદાવાદ,તા.૨૨ હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આફત રૂપ બની…

ગુજરાત

નવસારી : મૂશળધાર વરસાદના પગલે રાંધણ ગેસના બાટલા પાણીના પ્રવાહમાં તણાયા

જૂનાથાણા વિસ્તારમાં આવેલી ખાનગી ગેસ એજન્સીનો આ બનાવ છે. ગેસ સિલિન્ડર તણાઈને રોડ પર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. નવસારી,તા.૨૨નવસારીમાં ૯ ઈંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તા પર પાણી હોવાના કારણે શહેરના મુખ્ય રસ્તા બંધ કરવા…

વાંધાજનક ફોટો પાડી પરિણીતા પર અવાર નવાર દુષ્કર્મ આચરનાર હવસખોરની ધરપકડ

પરિણીતા વાડીએ એકલી હતી ત્યારે તેની જાણ બહાર આરોપીએ તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. મોરબી,મોરબી જિલ્લામાં વાંધાજનક ફોટો કે, વિડીયો બનાવી લઈને દુષ્કર્મ આચરવામાં આવે તેવી ઘટના અગાઉ પણ સામે આવી છે. તેવી જ એક ઘટના હાલમાં હળવદ તાલુકાના…

ગુજરાત

દહેગામ : જોરાવર નગર વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા

(જયમીન ચૌહાણ) દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે અહીંના બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને ગૃહિણીઓ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે પણ બહાર જઈ શકતી નથી. ગાંધીનગર,તા.૨૧ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં જોરાવર નગર વિસ્તારમાં છેલ્લા કેટલાય…

ગુજરાતમાંથી ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે જનઆંદોલનની જેમ કામ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ

રાજભવનમાં આયોજિત આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રીમતી શાહમીના હુસૈન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર,ગુજરાતમાં એક લાખ વ્યક્તિએ પ્રતિવર્ષ ટી.બી.ના હવે માત્ર ૧૮૯ દર્દીઓ મળી રહ્યા છે….

યુવતીને ભગાડી જનારના ભાઈને લોકોએ ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો

ગુજરાતના મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાં પ્રેમ કરવાની યુવકના ભાઈને સજા પ્રેમ કરવાની તાલિબાની સજા ! યુવતીને ભગાડી જનાર યુવકના ભાઈને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર પંચમહાલ,૨૦ગુજરાતમાં પ્રેમ કરવાની તાલિબાની સજાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેને…

ભારે કરી..! લવમેરેજ થયા કેનેડામાં અને માથાકુટ મહેસાણામાં થઇ

યુવતીના પરિવારે યુવકના ઘરે તોફડોડ કરી અને તેના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો મહેસાણા,મહેસાણા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં છોકરો અને છોકરી પોતાના પરિવારોથી દુર સાત સમુંદર પાર હતાં. આજુ બાજુના ગામમાં રહેતાં પ્રેમીપંખીડા યુવક-યુવતીને…