Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

રાજપીપલા : ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સાજીદ સૈયદ, નર્મદા આદર્શ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે શિક્ષક-ગુરૂઓની ભૂમિકા મહત્વની રહેલી છે : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા શિક્ષિત સમાજના નિર્માણ માટે કટિબધ્ધ શ્રેષ્ઠ શિક્ષકો, વય નિવૃત્ત શિક્ષકો અને વિવિધ પરીક્ષાઓમાં ઝળકેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર…

ભરૂચ : વાહન હંકારનાર બાળકના પિતા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

પોલીસે વાહન હંકારનાર બાળકના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે. ભરૂચ,તા.૦૪કેટલાક વાલીઓ વૈભવનો અનુભવ કરાવવા અથવા સુવિધા પુરી પાડવા બાળકોને વાહનની ચાવી હાથમાં પકડાવી દેતા હોય છે. સગીર બાળકો પણ જાેશમાં વાહનને બેફામ હંકારી પોતાના અને અન્યના…

ક્રાઈમ કેપિટલ બન્યું નર્મદાનું દેડીયાપાડા તાલુકો, વધુ એક સગીરા પર બળાત્કાર

સાજીદ સૈયદ, નર્મદા ચાર દિવસમાં ત્રીજી ફરિયાદથી હાહાકાર ડેડીયાપાડા,તા.૫

રાજકોટ : જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને શહેરભરમાં પોલીસનું મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ

અબરાર એહમદ અલવી પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનરની સૂચના અંતરગત ડ્રાઈવ રાજકોટ શહેરમાં આગામી જન્માષ્ટમી તહેવારની ઉજવણીને લઈને મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું હતું. એડિશનલ પોલીસ કમિશનરશ્રી વિધિ ચૌધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ,…

ગુજરાત

“જે યુવાનો ડ્રગ્સના દૂષણમાં ફસાયાં છે તેમને પોલીસ દૂષણમાંથી છોડાવવા માટે તૈયાર” : હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ડ્રગ્સના દૂષણ સામે લડવામાં પોલીસની અને સરકારની મદદ કરે. અમદાવાદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યના લોકોને જાહેર અપીલ કરી છે કે, વ્હોટ્‌સએપથી કે, બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જાે…

ગુજરાત

જામનગર : ફેસબુક પર ઓળખાણ કરીને વેપારી સાથે છેતરપિંડી

સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા જામનગર,જામનગરમાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ફેસબુક પર ઓળખાણ કરીને વેપારી સાથે છેતરપિંડી કરી છે. આ ફ્રોડ ડોલરમાં ટ્રાન્સફર કરાવવાના નામે કરવામાં આવ્યું છે. કુલ રૂ. ૪.૯૫ લાખની…

નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

(સૈયદ સાજીદ) રાજપીપળા નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ કે, તેમની ટોળી આવા નાગરિકો/અરજદારોને…

ગુજરાત

રાજપીપળા : બ્રહ્માકુમારીની બહેનોએ 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

(સૈયદ સાજીદ ) રાજપીપળા હાલ રક્ષાબંધન તેહવારની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન એટલે પવિત્ર ભાઈ અને બહેનનો તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈની પાસે જઈને રાખડી બાંધે છે. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ બ્રહ્મકુમારીની બહેનો…

ગુજરાત

નાંદોદના MLA ડો. દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક સુધી સિંચાઈ માટે વિજળી આપવા નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીને પત્ર આપ્યું

(સૈયદ સાજીદ ) રાજપીપળા હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ પણ પડ્યો છે પાછલા દિવસોમાં વરસાદ ખેંચાતા નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોનો પાકોમાં ભારે નુકસાન પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. આ જોતા નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના…

ગઠીયાઓએ મહિલાને લાલચમાં ફસાવી ઓનલાઈન ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા

વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી દાહોદ,તા.૩૧“લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે” આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ ૧૭ લાખ ગુમાવ્યાં હોવાનું સામે આવ્યુ…