ગુજરાતમાં દૂધ ઉત્પાદન વધારવા માટે સરોગેટ ગાયોનો ઉપયોગ કરવામાં આવશે
વધુ દૂધ આપતી ગાયોના અંડકોષ અને બળદના વીર્યમાંથી શુક્રાણુ કાઢીને લેબમાં ગર્ભ તૈયાર કરવામાં આવશે અમરેલી,હવે ગુજરાતના અમરેલીમાં ગાયને સરોગેટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વધુ દૂધ આપતી ગાયોના અંડકોષ અને બળદના વીર્યમાંથી શુક્રાણુ કાઢીને લેબમાં ગર્ભ તૈયાર કરવામાં આવશે…
હિમાચલ પ્રદેશના માન. રાજ્યપાલશ્રી શિવ પ્રતાપ શુક્લાએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની ભાવસભર મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ અને તેમણે કરેલા કાર્યોને પ્રદર્શનમાં સુંદર રીતે પ્રદર્શિત કરાયા અને ફિલ્મ દ્વારા દેશની અખંડિતતા માટે કરેલા કાર્યો અહીં પ્રસ્તુત કરાયા છે તેને નિહાળીને માન. રાજ્યપાલશ્રી અભિભૂત થયા સાજીદ સૈયદ, નર્મદા…
ગાંજાના કેસમાં રાજપીપળાની અદાલતે આરોપીને દસ વર્ષની સજા ફટકારી
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામના આરોપીએ પોતાના વાડામાં ગાંજાનો વાવેતર કર્યું હતું પોલીસે રૂ. 16.54 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી પટેલ ફળિયામાં રહેતા આરોપીએ પોતાના…
અનોખી શ્રદ્ધા : શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાંકળ બાંધી યુવાને કચ્છ ખાતે માતાના મઢે જવા પદયાત્રા શરૂ કરી
તે પદયાત્રીઓને સંદેશ આપવા માંગે છે કે, જાે તે આટલું વજન લઈને પણ પદયાત્રા કરી શકે છે તો લોકો વગર વજને પણ પદયાત્રા કરી શકે છે. જામનગર,જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાેગવડ ગામના યુવકોની “માં આશાપુરા” પ્રત્યે અનોખી શ્રદ્ધા છે. મોટા…
ભૂવાએ મેલી વિદ્યાની વિધિ કરવાના બહાને યુવક પાસેથી ૮ લાખ રૂપિયા પડાવી લીધા
વિધિ કરવામાં ભુવાએ દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માગ કરી હતી રાજકોટ,ભૂવાઓ તંત્ર-મંત્ર અને મેલી વિદ્યાના નામે અનેક લોકો સાથે ઠગાઇ આચરતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. છતાં લોકો અંધશ્રદ્ધામાં દોરવાઇ ભૂવાના ચક્કરમાં પોતાના લાખો રૂપિયા ગુમાવી રહ્યાં…
સુરતમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવતાં મોત
૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. સુરત,તા.૦૫સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. ૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના…
ખેડામાં જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓ સામે આરોપો ઘડ્યા
પથ્થરમારો કરવાના આરોપસર કેટલાક યુવાનોને તાલિબાની સ્ટાઈલમાં થાંભલા પર ઉભા કરી જાહેરમાં માર માર્યો હતો. કોર્ટે તેમના બચાવનો જવાબ ૧૧ ઓક્ટોબર સુધીમાં માંગ્યો ખેડા,તા.૦૪ગુજરાતના ખેડામાં ગયા વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે….
સુરત : ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા
છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં તબીબ તરીકે સેવા આપતા હતા. જે પણ દર્દી આવે તેમને દવા, ઇન્જેક્શન પણ આપતા હતા. સુરત,સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ…
રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે ૫૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો
૨૦ બેડ મહિલાઓ માટે, ૨૦ બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે ૧૦ બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા રાજકોટ,રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને લઇ રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા એક મોટો ર્નિણય લેવાયો છે. તેમણે જણાવ્યું છે…
શિક્ષકે આપઘાત કરવાની ચીમકી આપી ૧૬ વર્ષીય સગીરાને સંબંધ બાંધવા કહ્યું…
કાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો સુરત,સુરતના કાપોદ્રા વિસ્તારમાં શિક્ષક જ હેવાન બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાની છેડતી કરી સબંધ નહિ રાખે તો આપઘાત કરવાની ચીમકી આપી હતી. ઘટનાની…