સુખ-દુઃખમાં સાથ આપનાર પત્ની મરણપથારીએથી પતિને પરત લાવી
રાજકોટમાં પત્નીએ પતિને કિડની આપી પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું રાજકોટ, કપલ એકબીજાને પ્રેમ અને જીવનભરના સાથના વચન તો ઘણા આપે છે. પરંતુ ખરા અર્થમાં પ્રેમ શું છે તે રાજકોટના શાલીનીબેને સાબિત કરી બતાવ્યું છે. ૨૫ વર્ષના લગ્નજીવન દરમિયાન દરેક…
દરગાહમાં દર્શન કરવા ગયેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત
રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સુરત,તા.૧૪ સુરતનાં પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું છે….
પતિએ પત્નીને કહ્યું, તું તારા પિયરમાંથી પાંચ લાખ લઈ આવ તો જ હું તારી જાેડે શારીરીક રિલેશન રાખીશ
વડોદરામાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી વડોદરા, વડોદરામાં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પરિણીતાએ સાસરિયાના તમામ સભ્યો સામે આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગતો એવી છે કે,…
સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપશે
કોઈના પર ર્નિભર ન રહેવું પડે આ હેતુથી તેણે કોઈપણ સહાયકની મદદ વગર પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી. સુરત,તા.૧૦ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ધોરણ…
હનીટ્રેપ : સુરતના પાલનપુર વિસ્તારમાં બિલ્ડર હનીટ્રેપનો શિકાર બન્યો
યુવતીએ ફોન કરીને ભાડાના મકાનમાં બોલાવ્યો પછી ૪ શખ્સોએ રૂપિયા ૩૦ લાખનો તોડ કર્યો સુરત,તા.૦૯ સુરત શહેર જે રીતે વિકસિત થઈ રહ્યો છે તેમ તેમ ગુનાખોરીમાં પણ એટલો જ વધારો થયો છે. ખાસ કરીને સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હનીટ્રેપ જેવા…
ખેરોજ પોલીસ સ્ટેશનના PIને ઘોડી પર બેસાડી દેશભક્તિના ગીતો સાથે વિદાય આપી
ગુરુવારની રાત્રે ખેરોજ પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યીજાયો હતો. સાબરકાંઠા, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેશનના PIની સુરત શહેરમાં બદલી થવાને લઈ પોલીસ સ્ટાફ અને સ્થાનિકોએ ગઈકાલે રાત્રે શુભેચ્છાઓ આપ્યા બાદ DJ સાથે ઘોડી પર દેશભક્તિના ગીતો સાથે વિદાય…
ઘરમાં મેલીવિદ્યા કરાવી હોવાનું મનમાં રાખી પાડોશીએ જ ટ્રક ફેરવી હત્યા કરી
મોરબીમાં મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું મોરબી, મોરબીના પંચાસર રોડે રાધાકૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું. જે બનાવમાં મૃતક મહિલાના પતિ દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં મહિલાનું…
સુરત : મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા
ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે બે ભેજાબાજાેની ધરપકડ કરી સુરત,તા.૦૫ ATMમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવું પડશે. સુરતમાં મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા છે. ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે…
બીજી પ્રેમિકાએ ફોન પર ધમકી આપી અને યુવાન લગ્ન અધૂરા મુકીને ભાગી ગયો
વરરાજાે ગાયબ થઈ જતા કન્યાના પરિવારજનો ચિંતાતુર બન્યા નવસારી,તા.૦૫ નવસારીમાં લવ સ્ટોરીની અજીબ ઘટના સામે આવી છે. લગ્ન માટે સજીધજીને તૈયાર થયેલા વરરાજા સલૂનમાં બેસ્યો હતો, પરંતુ તેને એક ફોન આવતા જ તે ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હવે કન્યા…
દૂધ ભરેલું ટેન્કર પલટી જતા દૂધ ભરવા લોકો ઉમટી પડ્યા
ગોંડલના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું, રસ્તા પર દૂધની નદીઓ વહી ગોંડલ, ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ગોંડલના ચોરડી પાસે અચાનક દૂધ ભરેલું ટેન્કર પલટી…