Honey Trap : યુવતીએ પહેલાં વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી, પછી હનીટ્રેપમાં ફસાવી ૨૩.૫૦ લાખ પડાવી લીધા
મોરબી, સોશિયલ મીડિયા મારફતે વેપારીઓ માલેતુજારને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે. ત્યારે મોરબીનાં લેબર કોન્ટ્રાકટરને યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ખોડલધામ મંદિર મળવા બોલાવ્યા બાદ વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. આ વખતે બાઈક પર આવેલા…
હું નપુંશક છું, હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી, તું પપ્પા અને મારા ભાઈ સાથે શારીરિક સંબંધ રાખી શકે છે
રાજકોટ શહેરમાં ૨૫ વર્ષીય પરીણીતાએ સાસરીયાઓ સામે નોંધાવી ફરીયાદ રાજકોટ, રાજકોટ શહેર ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ખાતે સાસરીયે રહેતી ૨૫ વર્ષીય પરીણીતા કામિની (નામ બદલાવેલ છે ) દ્વારા પોતાના પતિ, સસરા, સાસુ વિરુદ્ધ આઇપીસી…
રાજકોટ : ગાલપચોળિયાના એક ચેપી રોગથી દવાખાનાઓ ઉભરાયા
૪૫ દિવસ જેટલા ટૂંકાગાળામાં સાત હજારથી વધુ કેસો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ઋતુ પરિવર્તનના ગાળામાં વાયરલ ઈન્ફેકશનને કારણે આવા કેસો બનતા હોય છે. રાજકોટ,તા.૧૯ ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો…
આગામી ૧ એપ્રિલથી ગુજરાત સરકારના નવા અને કડક નિયમો લાગૂ થઈ જશે
દસ્તાવેજ સાથે છેડછાડ કરનાર ભેજાબાજાેની હવે ખેર નહિ ગાંધીનગર, દસ્તાવેજ એ કોઈપણ મિલકતનો સૌથી મહત્ત્વનો, સૌથી મુખ્ય અને સૌથી પાવરફૂલ પુરાવો માનવામાં આવે છે. તેના આધાર પર જ મિલકતનો માલિકી હક નક્કી થતો હોય છે. આવી સ્થિતિમાં નિયમો સાથે છેડછાડ…
ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયો
ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા ૩૮ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું અમદાવાદ,તા.૧૮ ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતના અનેક શહેરો આગની જેમ શેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના…
યુવકના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતાં ખળભળાટ
અચાનક ખિસ્સામાં મૂકેલ મોબાઈલમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી જવા પામી હતી. ગીર સોમનાથ, ગીર સોમનાથના ઉનામાં યુવાનના ખીસ્સામાં રહેલ મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવાન ખાનગી ફાઈનાન્સની ઓફિસે કામ માટે આવ્યો…
૧૩ વર્ષની સગીરાને કૌટુંબિક ભાઈ અને કાકાએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી
શ્રીજી ક્લિનિક નામે હોસ્પિટલ ચલાવતા ડો. ઘનશ્યામ રાદડિયાની પણ પોલીસે ધરપકડ કરી રાત્રી દરમિયાન સગીરાના ઘરે ધાબા પરથી આવતા અને જે પછી અવાર નવાર એ જ રીતે દુષ્કર્મ આચરતા હતા. રાજકોટ, જસદણ તાલુકાના એક ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી…
ગુજરાતનાં ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું
આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હોળી પહેલા જ આગ ઝરતી ગરમી પડે એવી સંભાવના અમદાવાદ,તા.૧૫ આમ તો હોળીથી પવનની દિશા બદલાય છે અને ગરમીનો અનુભવ થાય છે. પણ હવે તો હોળી સુધી પણ રાહ…
CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ, પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરતાં વિવિધ જિલ્લાના CAAના લાભાર્થીઓ CAAના અમલથી પીડિતોના ઘરે દિવાળીનો માહોલ-કેન્દ્ર સરકારનો દિલથી આભાર માન્યો ગાંધીનગર,તા.૧૪…
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપીની બદલી
ગાંધીનગર,તા.૧૪ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપી (DySP)ની બદલી કરવામાં આવી છે. તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા ૮ આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે ૫ આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. (જી.એન.એસ)