Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત : સાયકલ અપાવવાની લાલચ આપી બાળક સાથે નરાધમ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

બાળકને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને હથિયાર બતાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સુરત,તા.૨૭ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવાન દ્વારા સાયકલ અપાવવાની લાલચ આપી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ બાળકને અવાવરું જગ્યાએ…

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨ દિવસ હીટવેવની આગાહી

કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે અમદાવાદ,તા.૨૭ ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો ૪૧…

હેવાનીયત : નરાધમ હવસખોરે વૃદ્ધાના શરીર પર બચકા ભરી દુષ્કર્મ આચર્યું

પુત્રીને માતા સાથે બનેલી ઘટનાની જાણ થતા આખમાંથી આસુ સરી પડ્યા મહીસાગર, મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા ભરી હદ પાર કરી છે. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા….

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં એકાએક વધારો

એક જ મહિનામાં સ્વાઈન ફ્લૂના ૧૮૦ કેસ નોંધાયા, ૯ લોકોના મોત અમદાવાદ, ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે. આ વચ્ચે અંગ દઝાડતી ગરમી આવી ગઈ છે. બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં નવી બીમારીએ દસ્તક…

ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો

CMને એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કિટલીએ ચા પીતા જાેઈ લોકો તેમની આ સાદગીથી અભિભૂત થયા હતા. અમદાવાદ,તા.૨૬ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જાેવા મળી છે. જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે. શીકા ચોકડી પાસે CMએ…

સુરતમાં નકલી ડિગ્રીના કૌભાંડમાં બે એજન્ટની ધરપકડ કરવામાં આવી

બન્ને એજન્ટે ૧૬ લોકોના નકલી ડિગ્રીના પ્રમાણપત્ર બનાવ્યા હતા. સુરત,તા.૨૫ નકલી ડિગ્રીના કૌભાંડમાં બે એજન્ટ ઝડપાયા છે. સેલવાસ-સરથાણાથી વધુ બે એજન્ટ ઝડપાયા છે. આસીફ નામનો વ્યક્તિ ૧૦ હજારથી ૧ લાખમાં નકલી સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસને રાજ્યની જુદી-જુદી યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી…

ભરૂચ : ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી જતા ગંભીર ઈજાઓ પહોંચી

સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેઓની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ભરૂચ,તા.૨૫ ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું…

ગાંધીનગર : રાજસ્થાન જવા માટે વાહનની રાહ જાેઈને ઉભેલા માતા-પિતાની પાસે ઊભેલું બાળક રમતા રમતા ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું

ભારે જહેમત પછી દેવાંશને મૃત હાલતમાં ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવના પગલે માતા-પિતા ઉપર આભ તૂટી પડયું હતું. ગાંધીનગર,તા.૨૪ ગાંધીનગરના ઝૂંડાલ કે.ડી હોસ્પિટલની સામે રાજસ્થાન જવા માટે વાહનની રાહ જાેઈને ઉભેલા માતા-પિતાની જાણ બહાર રમી રહેલા આશરે ૭…

સુરતમાં ચાલતું બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાયું

અધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલ સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ બનતી હતી દુકાનમાંથી એક કોમ્પ્યુટર, મંત્રા ડિવાઈઝ, થમ્બ ડિઝ, પ્રિન્ટર, ૧૦ કોરા પીવીસી કાર્ડ, સ્ટેમ્પ, મોબાઈલ ફોન, હિસાબના ચોપડા, ૧૦ આરટીઈનાં ફોર્મ, ૨૩ રાશનકાર્ડ, ૪૫ આવકના દાખલા સહિતનો મુદામાલ મળી આવ્યો હતો….

“THE INCREDIBLE PEOPLE SEASON 7”માં અક્ષય ખત્રી ગુજરાત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સર્વપ્રથમ વ્યક્તિ

પોતાના પ્રદર્શનમાં અક્ષય ખત્રીએ કેલ્ક્યુલેટરની ક્ષમતાની બહારની ગણતરી કરીને તમામ નિર્ણાયકોને, પ્રવક્તા તથા તમામ દર્શકોને અચંબિત કરી દીધા હતા. મોસ્કો, ખુબ જૂજ લોકોને પોતાના કૌશલ્ય કહેતા ટેલેન્ટને રજુ કરવા માટેનું એક મંચ મળી શકે છે અને એમાં પણ રાષ્ટ્રીય કે,…