Safeer News

Breaking News from Ahmedabad

દેશ

આ Appsને બિલકુલ ના કરો ડાઉનલૉડ, નહીં તો બેન્ક ખાતુ થઇ જશે ખાલી

હાલમાં ગૂગલ પ્લે સ્ટૉરમાં ઇન્સ્ટન્ટ લૉન માટેની સેંકડો મોબાઇલ એપ્સ અવેલેબલ છે, આ તમામથી બચીને રહેવુ ખુબ જરૂરી છે. જાણો આના વિશે આજના સમયમાં મોબાઇલ એપ્સના માધ્યમથી પૈસાની લેવડદેવડ કરવી એકદમ આસાન રીત બની ગઇ છે. નાનાથી લઇને લોકો મોટા…

દેશ

મુંબઈ : પત્નીના ચારિત્ર્ય પર શંકા, ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી, પોલીસે 12 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

(અબરાર એહમદ અલવી) સેંકડો સીસીટીવી ફૂટેજ અને માનવ સંસાધનોની કડીઓના આધારે રેલવે પોલીસે ભિવંડીમાંથી આરોપીની ધરપકડ કરી. આરોપીએ ચારિત્ર્ય પર શંકાના કારણે ગુસ્સામાં પત્નીને ટ્રેન નીચે ફેંકી દીધી હતી, જેમાં તેનું મોત થયું હતું. મુંબઈને અડીને આવેલા વસઈમાં એક મહિલાને…

ટ્રક ચાલકે તરબૂચનું હેલ્મેટ પહેરી કહ્યું, “બાબૂજી હેલ્મેટ લેકે આયા હૂ.. સિક્યોરિટીએ કહ્યું, જાણે દો… ” વાંચો કેમ આમ થયું

મોડાસા શહેરના આ ટ્રક ચાલક પહેલા સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા હતા જોકે હવે ફરીથી તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના જમાનામાં કંઇક ને કંઇક નવું કરતા લોકો જોવા મળતા હોય છે અને કેટલીકવાર આવા…

એન્કર રવીશ કુમારે NDTVમાં અદાણી ગ્રુપની એન્ટ્રીથી પોતાની વાત જાહેર કરી

સૌથી મોંઘો ઝીરો ટીઆરપી એન્કર ગણાવતા રવીશ કુમારે NDTVમાં અદાણી ગ્રુપની એન્ટ્રીથી પોતાની વાત જાહેર કરી અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની…

દેશ

આ સ્કૂટી સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશે, કંપની સ્વદેશી છે, ઓલા-બજાજ ચેતક સાથે કરશે કોમ્પિટિશન

સ્વદેશી ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ આવતા મહિનાની શરૂઆતથી એટલે કે સપ્ટેમ્બર 1, 2022થી શરૂ થશે. ઓફર હેઠળ, કંપની 10 સપ્ટેમ્બર, 2022ના રોજ આ સ્કૂટર ખરીદનારા ગ્રાહકોને 3,000 રૂપિયા સુધીની એસેસરીઝ મફત આપી રહી છે. ભારતની ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક iVOOMi ઇલેક્ટ્રિકનું તેનું…

શું તમને આવી રહી છે એડલ્ટ એડ્સ ? ગૂગલ શા માટે મોકલી રહ્યું છે આવા નોટિફિકેશન, આ છે કારણ

શું તમે ફોન પર એડલ્ટ એડ્સ પણ જુઓ છો ? તમને આવી ઘણી સૂચનાઓ પણ મળે છે. ગૂગલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા કોન્ટેન્ટ જોવા મળે છે. આ અલ્ગોરિધમ યુઝર બિહેવિયર પર કામ કરે છે. એટલે કે, તમારી શોધ…

દેશ

કામની વાત / હવે તમે તમારા નજીકમાં પણ આધાર કાર્ડમાં કરાવી શકશો સુધારા વધારા, UIDAIએ લીધો મહત્વનો નિર્ણય

ભારતમાં લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. તે આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયો છે. ભારતમાં લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. તે આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયો છે. બેંક એકાઉન્ટ…

ગુજરાત રમખાણ સંબંધીત કેસમાં આરોપીઓની મુક્તીને પડકાર આપતા સુપ્રીમ કોર્ટ પહોચી બીલ્કીસ બાનું

ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. એટલું જ નહીં, તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો. બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ…

દેશ

BJP ધારાસભ્ય ટી રાજાની કરાઈ ધરપકડ, પયગંબર મોહમ્મદ સાહેબ પર કરી હતી ટિપ્પણી

પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બાદ બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી પી સાઈ ચૈતન્યએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનની ડીસીપી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના સસ્પેન્ડ કરાયેલા…

છુટક મજૂરી કરનારને ઈનકમ ટેક્સે ૩૭ લાખની નોટિસ ફટકારી !

આ મજૂર માટે ઇનકમ ટેક્સની નોટિસ એવી હતી, જાણે વરસાદમાં પૂર આવ્યો હોય. ખગડિયા, છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની આવક શું હશે ? ૨૦૦, ૫૦૦ અથવા વધુમાં વધુ હજાર રૂપિયા. જાે કે, બિહારના ખગડિયામાં છૂટક મજૂરી કરનાર વ્યક્તિને…