ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા.. (જી.એન.એસ),તા.૦૯ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં…
Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ગુજરાત સરકારનો નિર્ણય બદલી દોષીઓની સજા માફી રદ કરી
સુપ્રીમ કોર્ટે સોમવારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતને સમય પહેલાં મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો. ગુજરાત રમખાણો પીડિત બિલ્કીસ બાનો પર 11 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ગુજરાત સરકારે આ આરોપીઓને માફી આપી હતી. પરંતુ હવે સુપ્રીમ…
૧૦ જાન્યુઆરીથી એક લાખને બદલે ૫ લાખ રૂપિયાની UPIથી ચુકવણી કરી શકાશે
તા.૦૫ ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટી સમસ્યા નિર્ધારિત રકમની મર્યાદા હતી. એટલે કે, સરકારે એક દિવસમાં ૧ લાખ રૂપિયાથી વધુના…
UPI ટ્રાન્ઝેક્શને નવો રેકોર્ડ બનાવ્યો
લોકોએ એક મહિનામાં ૧૮ લાખ કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન કર્યા ઓનલાઈન પેમેન્ટ સર્વિસ UPI એ સામાન્ય લોકોનું જીવન વધુ સરળ બનાવી દીધું છે. જ્યારથી ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી ભાગ્યે જ કોઈ રોકડ લઈ જાય છે. આ…
માઉન્ટ આબુમાં પારો ગગડ્યો, ગાત્રો થીજવતી ઠંડી
હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયું ગુજરાતીઓનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે, જ્યાં હાલ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી પહોંચી…
સાયબર ફ્રોડ : લોકોને છેતરવા માટે નવી સ્કીમ લઈને આવ્યા
માત્ર એક મહિલાને ગર્ભવતી બનાવો અને ૧૩ લાખ રૂપિયા ઈનામ મેળવો નવાદા, તમે સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ વાંચ્યા હશે, પરંતુ આ એક બાકીના કરતા અલગ છે. યુવાન છોકરાઓને ફસાવવા માટે સાયબર ઠગ્સ એવી યુક્તિનો ઉપયોગ કરે છે જેમાં ઘણા લોકો…
સ્પ્રિંગ ફેસ્ટ (Spring fest) શું છે..? આવો જાણીએ….
સ્પ્રિંગફેસ્ટ ૧૩ અલગ-અલગ શૈલીમાં ફેલાયેલી ઈવેન્ટ્સની વિશાળ શ્રેણીનું આયોજન કરે છે, જેમાં ૧૩૦થી વધુ સ્પર્ધાઓ છે જ્યાં ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓ લગભગ ૩૫ લાખના કુલ રોકડ ઈનામ માટે સ્પર્ધા કરે છે. સ્પ્રિંગ ફેસ્ટ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ખડગપુરનો વાર્ષિક…
હવે જે લોકો આધાર કાર્ડમાં ફ્રીમાં ફેરફાર કરવા માગે છે તેઓ ૧૪ માર્ચ સુધી કરી શકશે
તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં, અપડેટ કરવા માટે મફત સુવિધા ફરી એકવાર લંબાવવામાં આવી છે UIDAIએ તેની વેબસાઈટ પર કહ્યું કે, વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું…
૩૫ વર્ષીય મહિલા પ્રોફેસરે ૨૦ વર્ષીય વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યાં પછી બળાત્કારનો આરોપ લગાવ્યો
દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા, કહ્યું અરજદાર તેની પસંદગી અને ઈચ્છા મુજબ વિદ્યાર્થિ સાથે સંબંધમાં હતો નહીં કે, દબાણને કારણે દિલ્હી,દિલ્હી હાઈકોર્ટે ૩૫ વર્ષીય પ્રોફેસર પર બળાત્કારના આરોપી ૨૦ વર્ષીય વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા છે. વિદ્યાર્થિ પર લગ્નના બહાને…
‘રૂપિયાના લોભથી માણસને જાનવર બનતા વાર નથી લાગતી’…આવો જ એક કિસ્સો સામે આવ્યો
બાલાઘાટમાં એક વ્યક્તિએ પોતાની દાદીની અને કાકીની હત્યા કરી… મધ્યપ્રદેશ પોલીસે ૪૮ કલાકમાં જ ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો બાલાઘાટ,મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની દાદી અને કાકી પર કુહાડી વડે હુમલો કરી હત્યા…