ગાઝા : આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતા લોકો ભૂખ સંતોષવા સમુદ્રમાં કૂદી પડ્યા
ગાઝામાં લાચારી અને મોહતાજી જાેઈને કોઈપણની આંખો ભીની થઈ જશે. નાના માસુમ બાળકો હાથમાં વાસણો લઈને કતારમાં ઉભા છે. ગાઝા શહેરમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોમાં લઈ રહ્યા છે આશરો આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતો ત્યારે લોકો જીવનો…
UAEના ત્રણ એન્જિનિયરોએ ખજૂરમાંથી વીજળી બનાવી
આ ખજૂરની વિશેષતા એ છે કે, તે કદમાં ખૂબ મોટી છે અને તાંબાની પ્લેટને મજબૂત રીતે પકડી શકે છે. સંયુક્ત આરબ અમીરાત, ખજૂરની મદદથી યુએઈના ત્રણ એન્જિનિયરોએ એક ચમત્કાર કર્યો છે. ખજૂરથી વીજળી બનાવવામાં આવી છે. અમીરાતી ઇજનેરો અને કલાકારોના…
યુદ્ધ વચ્ચે, સાઉદી અરેબિયાએ પેલેસ્ટિનિયનોને ટેકો આપ્યો, છ મહિનાની રહેવાની પરમિટ જારી કરી
સાઉદી સરકારે પેલેસ્ટિનિયન હજયાત્રીઓને છ મહિનાની રેસિડન્સ પરમિટ આપવાની જાહેરાત કરી છે, જેના પછી ઉમરાહ માટે જતા લોકો હવે સાઉદી અરેબિયામાં કોઈપણ મુશ્કેલી વિના રહી શકશે. સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને આજે ચાર મહિના થયા છે. ઈઝરાયેલના હુમલાને…
“બસ એક ચેક લખો, ૧૧,૦૦૦ ડોલર, તે ૨૬ વર્ષની હતી, તેની એટલી જ કિંમત હતી” : ઓફિસર ડેનિયલ ઓેડેરે
યુવતીને ન્યાય ન મળવા અને તેની કિંમત નક્કી કરવાના ઓડેરેનો આ વીડિયો આવ્યા બાદ ભારતમાં હડકંપ મચી ગયો છે. સિએટલ-અમેરિકા, અમેરિકન પોલીસ દ્વારા ૨૬ વર્ષની ભારતીય યુવતીનો અકસ્માત કરવા અને યુવતીના મોતનો ભાવ ૧૧૦૦૦ ડોલર લગાવવાથી ભારતમાં હડકંપ મચી ગયો…
બ્રિટનમાં આર્થિક સંકટ : 100 પાઉન્ડની પણ બચત ના હોય તેવા લાખો લોકો
નવાઇની વાત તો એ છે કે, અનુભવ ધરાવતા લોકો પણ રોજગારીથી વંચિત રહે છે. લંડન-બ્રિટેન, આક્સ્મિક મુશ્કેલીનો સામનો કરવાના નાણા નથી. પાઉન્ડ કરન્સી દુનિયામાં મજબૂત ગણાય છે પરંતુ બ્રિટનમાં ૧.૧૦ કરોડ લોકો ભારે આર્થિક સંકટમાં જીવી રહયા હોવાની ચોંકાવનારી માહિતી…
હમાસે બંધકોને મુક્ત કરવાના મુદ્દે નિવેદન જાહેર કર્યું, કહ્યું,”પહેલા ગાઝા ખાલી કરે ઈઝરાયેલ”
કરાર અનુસાર, ઇઝરાયેલ ગાઝામાં વધુ સહાયની મંજૂરી આપશે અને મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસે ઈઝરાયેલ સાથે બંધક કરારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. મળતી માહિતી મુજબ, હમાસે કહ્યું કે, જાે પ્રસ્તાવમાં ગાઝામાંથી તમામ ઈઝરાયેલી સૈનિકોને પાછા હટાવવાનો સમાવેશ નહીં…
૨૫ વર્ષની મહિલાનો એક બિસ્કિટે જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો
ડોકટરોના જણાવ્યા મુજબ, આ બિસ્કીટ ખાધા પછી તેને ગંભીર રિએક્શન થયું અને તે કોમામાં જતી રહી. ન્યૂયોર્ક,તા.૨૭ ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે….
નેપાળ સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો
સામાન્ય રીતે, યુદ્ધની સ્થિતિમાં કોઈપણ દેશમાં ન જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અહીં મામલો જરા અલગ છે. નેપાળની સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનું કારણ નેપાળ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે…
બ્રિટનમાં ૧૬ વર્ષની છોકરી પર થયું ઓનલાઈન ‘ગેંગરેપ’… છોકરી માનસિક આઘાતમાં
“હોરાઇઝન વર્લ્ડ્સ” નામની ગેમ 16 વર્ષની છોકરી રમી રહી હતી ત્યારે તેના પર થયો વર્ચ્યુઅલ “ગેંગરેપ” બ્રિટન, એક ૧૬ વર્ષની છોકરી વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરીને ઑનલાઇન ગેમ રમી રહી હતી, જ્યારે તેનો વર્ચ્યુઅલ અવતાર કેટલાક છોકરાઓના વર્ચ્યુઅલ જૂથથી ઘેરાઈ ગયો…
ગાઝામાં યુદ્ધવિરામ અંગે યુએનમાં મતદાન, ૧૫૩ દેશોએ સમર્થનમાં, ૧૦ દેશોએ વિરોધમાં મતદાન કર્યું
૧૫૩ દેશોએ યુએનના ઠરાવને સમર્થન આપ્યું, જયારે ૧૦ વિરોધમાં અને ૨૩ ગેરહાજર રહ્યા. તા.૧૩સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મંગળવારે ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. ૧૫૩ દેશોએ તેને સમર્થન આપ્યું હતું. યુએનના ઠરાવનો વિરોધ કરતાં ઇઝરાયેલના રાજદૂતે કહ્યું કે, કાયમી…