“ગાઝા” તરફી પોસ્ટ કરતા ગૂગલે ૨૮ કર્મચારીઓને બરતરફ કર્યા
ન્યુ યોર્ક સિટી અને કેલિફોનિર્યા બંને ઓફિસના પેલેસ્ટિનિયન તરફી કર્મચારીઓ જેઓ વિરોધ દરમિયાન પરંપરાગત આરબ હેડસ્કાર્ફ પહેરેલા જોવા મળ્યા હતા ન્યુ જર્સી,તા.૧૮ અમેરિકા સ્થિત સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલે તેના લગભગ ૨૮ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અમેરિકાએ ઈઝરાઈલ હમાસ યુદ્ધમાં…
Nestle કથિત રીતે બાળકોના દૂધમાં મધની જગ્યાએ ખાંડ ઉમેરી રહી હોવાનો રિપોર્ટમાં ખુલાસો
સ્વિસ તપાસ સંસ્થા પબ્લિક આઈનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો ભારતમાં, અન્ય એશિયન અને આફ્રિકન દેશોમાં વેચાતા બાળકોના દૂધનો સપ્યાય કરે છે વોશિંગ્ટન/નવીદિલ્હી,તા.૧૮ દુનિયામાં એવી ઘણી કંપનીઓ છે જે બાળકો માટે ઘણી પ્રોડક્ટ બનાવે છે. Nestle પણ તેમાંથી એક છે….
સમગ્ર વિશ્વમાં ઓરીનો ખતરો : ભારતમાં પણ વાયરલ રોગનું સંકટ વધી રહ્યું છે
ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં ૬૦ હજારથી વધુ બાળકો આ વાયરસને કારણે તેમની આંખોની રોશની ગુમાવે છે. નવીદિલ્હી,તા.૧૬ વિશ્વના સૌથી ઘાતક રોગોની યાદીમાં ઓરીનો પણ સમાવેશ થાય છે, જેને બોલચાલમાં ઓરી પણ કહેવામાં આવે છે. આ એક વાયરલ રોગ છે…
ઈરાનના હુમલા માટે ઈઝરાયેલ અને અમેરિકન એજન્સીઓ એલર્ટ પર છે
વોશિંગ્ટન,તા.૧૨ સીરિયાની રાજધાની દમાસ્કસમાં થયેલા હુમલા બાદ ઈરાન અને ઈઝરાયેલ સામસામે આવી ગયા છે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે, તે આ માટે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપશે. ઈરાને હવે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે, જાે રાજદ્વારી સુવિધાઓના ઉલ્લંઘનના મામલામાં કાર્યવાહી કરવામાં…
યુક્રેન શસ્ત્રો વિના રશિયા સામે લાચાર બની રહ્યું છે
રિપબ્લિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર માઈક જાેન્સન યુક્રેનને ૬૦ બિલિયન ડોલરની સહાય પૂરી પાડતા બિલ પર મત આપવાનો ઇનકાર કરી રહ્યા છે. યુક્રેન,તા.૧૨ રશિયા અને યુક્રેન વચ્ચે ૨ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આટલા દિવસોના આ યુદ્ધમાં ન…
ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના ટોચના નેતા હાનિયાના ૩ પુત્રોના મોત
હાનિયા કતારમાં નિર્વાસિત જીવન જીવે છે. તેમણે કહ્યું કે, આ હત્યાઓ હમાસ પર તેના વલણને નરમ કરવા માટે દબાણ કરી શકે નહીં. ઈઝરાયેલ,તા.૧૧ ઈઝરાયેલે બુધવારે ઉત્તરી ગાઝા પટ્ટીમાં હુમલો કર્યો તેમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા. ઈઝરાયેલે…
રશિયન કોન્સર્ટ હોલમાં માત્ર ૯ લાખ રૂપિયામાં ૧૪૫ લોકોની હત્યા કરી : હુમલાખોરની કબૂલાત
રશિયન કોન્સર્ટ હોલ : હુમલાખોરની કબૂલાત માત્ર ૯ લાખ રૂપિયામાં ૧૪૫ લોકોની હત્યા કરી મોસ્કો, મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં હુમલો કરનાર આતંકવાદીઓએ માત્ર ૯ લાખ રૂપિયામાં ૧૪૫ લોકોની હત્યા કરી હતી. હુમલા બાદ આ આતંકીઓ યુક્રેન ભાગી જવાના હતા. આ…
મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે
“રમઝાન” દરમિયાન મુસ્લિમોને ખાદ્યપદાર્થો અથવા પીણાં અથવા તમાકુ વેચતા પકડાયેલા બિન-મુસ્લિમોને પણ દંડ થઈ શકે છે. દિવસ દરમિયાન ખાતા-પીતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને દંડ અને એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મલેશિયા,તા.૦૯ મુસ્લિમ દેશ મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ…
ઈંગ્લેન્ડની રહેવાસી ૧૮ વર્ષની મિલી મેકનેશને એવી બીમારી છે કે, જાણે તે જીવતી હોવા છતાં મરી ગઈ હોય તેવું લાગે છે
પ્રારંભિક સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો ન હતો, ત્યારે ડૉક્ટરને ખબર પડી કે, તેને માયાલ્જિક એન્સેફાલોમીલાઇટિસ ચેપ છે. ઈંગ્લેન્ડ,તા.૦૮ આ દુનિયામાં ઘણી એવી બીમારીઓ છે, જે ખૂબ જ દુર્લભ છે અને તેમને જાેયા પછી માણસોને તો છોડી દો, ડૉક્ટરો…
ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત
પેલેસ્ટિનિયન કેદીઓની હિમાયત કરતા કમિશને આક્ષેપ કર્યો હતો કે, ડક્કાનું મૃત્યુ ઇઝરાયેલની ‘ધીમી હત્યા’ નીતિનું પરિણામ હતું. ઇઝરાયેલ,તા.૦૮ ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત થયું છે. ૬૨ વર્ષીય વાલિદ ડાક્કા, જે ૩૮ વર્ષથી ઇઝરાયેલની જેલમાં કેદ હતા, તેલ અવીવ…