Safeer News

Breaking News from Ahmedabad

Admin

જોબ સીકર્સ નહીં પરંતુ જોબ ક્રીએટર્સ બનો, આ વિચાર સાથે શરુ કરાયેલું ડિજિટલ “ન્યુઝરીચ” સ્ટાર્ટઅપ હજારો લોકોની રોજગારીનું માધ્યમ બન્યું

“ન્યૂઝરીચ” માર્કેટપ્લેસ મીડિયા હાઉસ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે સર્જાયેલા ગેપને દૂર કરવામાં પણ ખૂબ જ સફળ સાબિત નિવડ્યું છે. આ કંપનીને અનેક ક્રેડિબલ ઇન્વેસ્ટર્સના સપોર્ટથી આજે દેશભરમાં નામના મેળવી છે. ન્યુઝરીચ “ફોર્બ્સ-30ની અંડર 30” એશિયાની યાદીમાં નામના ધરાવે છે. ગુજરાતમાંથી…

Sports અમદાવાદ

મુસ્લિમ સમાજનું ગૌરવ : એક જ પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં મેડલ મેળવ્યા

“NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ”માં હિબા ખાને બે મેડલ પ્રાપ્ત કરીને પરિવારનું ગૌરવ વધાર્યું અમદાવાદ,તા.૦૭ શહેરમાં “NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રીલીફ રોડ પટવાશેરીમાં રહેતા યુસુફ ખાન પઠાણ (YK બિલ્ડર) પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં ટોટલ…

અમદાવાદ

અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં કેશલેશ સિસ્ટમ થઈ બંધ, વિમાધારકને સુવિધા માટે મુશ્કેલી

અમદાવાદ શહેરની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ સરકારી વિમા કંપનીઓની કેશલેસ સુવિધાઓ બંધ કરી હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદમાં કેટલીક હોસ્પીટલોની અંદર કેશલેસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કેશલેશ…

સાયબર માફિયાઓ અવનવી પદ્ધતિઓ અપનાવીને વધુ પૈસા પડાવવા લોભી લોકોને છેતરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે

આ ઉપરાંત વડોદરાથી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દિલ્હીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ ટીમ પણ મદદ કરી શકી ન હતી. ત્યારે કહી શકાય કે નવી મોડસ ઓપરેન્ડીને કારણે સાયબર ક્રાઈમ પોલીસ પણ છેતરપિંડીમાં હાથ ગુમાવી રહી છે. સાયબર…

ગુજરાત

નશાના બંધાણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વડોદરામાં શંકાસ્પદ નશાના બંધાણી યુવકનું મૃત્યુ થતાં ખડભડાટ

નશાના ઇન્જેક્શનનો ઓવર ડોઝ લીધું હોવાની ચર્ચા વડોદરામાં શંકાસ્પદ નશાના બંધાણી યુવકનું મૃત્યુ થયું છે શહેરના સમાં વિસ્તારમાં યુવક વિવેક પોતાના મિત્રના ઘરે ગયો હતો જ્યાં તેમણે વધુ પડતો નશો કરવાથી બીજા દીવસે સવારે તેનું મૃત્યુ થવાની વાત સામે આવી છે.  થોડા…

નાના બાળકોનું શરીર આ સંકેત આપે તો Parents તરત જ થઇ જાવો એલર્ટ, નહિં તો…

તમારા બાળકના પેટમાં ગેસ થાય ત્યારે આ સંકેતો પેરેન્ટ્સને સાઇન આપે છે. તો જાણી લો તમે પણ આ વિશે વધુમાં.. નવજાત બાળકોની દેખરેખ કરવી દરેક માતા-પિતા માટે એક અઘરું કામ સાબિત થાય છે. બાળકોની દેખરેખ કરવામાં તમે થોડી પણ બેદરકારી…

KBC 14 : ‘કૌન બનેગા કરોડપતિ’માં 50 લાખના સવાલ પર અટવાયેલો આમિર ખાન, લાઈફ લાઈન લેવી પડી, જાણો જવાબ?

કૌન બનેગા કરોડપતિ સીઝન 14ની શાનદાર શરૂઆત થઈ છે અને અભિનેતા આમિર ખાન પ્રથમ મહેમાન તરીકે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર દેખાયા હતા. આ ઉપરાંત મેજર ડીપી સિંહ, કર્નલ મિતાલી મધુમિતા જેવા દિગ્ગજ સૈનિકોએ પણ ભાગ લીધો હતો. આ…

Entertainment મનોરંજન

Upcoming Bollywood Film : હમ દો હમારે બારહ, અન્નુ કપૂરની ફિલ્મનો મેસેજ સ્પષ્ટ છે, જાણો ક્યારે રિલીઝ થશે

બે નેશનલ અને એક ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકેલા એક્ટર અન્નુ કપૂર ટૂંક સમયમાં જ એક એવા મુદ્દા સાથે ફિલ્મમાં આવી રહ્યા છે, જેની ચર્ચા સિનેમામાં નહીં પરંતુ મીડિયા અને સમાજમાં થાય છે. “હમ દો હમારે બારહ” ફિલ્મમાં અન્નુ કપૂર એવા…

Deepika Padukone On Depression : દીપિકાને વારંવાર આત્મહત્યાના વિચારો આવતા હતા, પાસે બધું હતું પણ શાંતિ નહોતી

એક અભિનેત્રીને પડદા પર અને તેના સામાજિક જીવનમાં હસતી અને સ્માઈલ જોવા મળી શકે છે, પરંતુ કેટલીકવાર કોઈ જાણતું નથી કે તે તેના અંગત જીવનમાં કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. દીપિકા પાદુકોણ આઠ-દસ વર્ષ પહેલાં આ તબક્કામાંથી પસાર થઈ…

અમદાવાદ

GLS યુનિવર્સિટીની ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસી ખાતે 3 દિવસમાં 1200+ વિદ્યાર્થીઓ માટે UNDPના મુવર્સ પ્રોગ્રામનું આયોજન કરાયું

અમદાવાદ, જીએલએસ યુનિવર્સિટીની ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસી ખાતે અમદાવાદ ગ્લોબલ શેપર્સ અને ગિવફંડસ દ્વારા 3 દિવસમાં UNDP (યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ ફંડ)ના મુવર્સ પ્રોગ્રામનું 1200થી વધારે વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું. મુવર્સ પ્રોગ્રામ એ વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટનું સ્તર વધારવા માટે કાર્યરત છે. 71 મિલિયન યુવાનો…