Safeer News

Breaking News from Ahmedabad

Admin

અમદાવાદ

અનોખી પહેલ : “ફ્રી મેડિકલ બોડી ચેકઅપ રિપોર્ટ”નું કેમ્પ રાખી જન્મ દિવસની ઉજવણી કરી

શહેરના જમાલપુર રાયખડ ખાતે “ફ્રી મેડિકલ બોડી ચેકઅપ રિપોર્ટ”ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પ ફક્ત જમાલપુર રાયખડ વિસ્તારની તમામ મસ્જિદોના ઇમામ સાહેબો તેમજ અન્ય ધર્મના ઘર્મસ્થાનોમાં ફરજ બજાવતા ધર્મગુરૂઓ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સભ્યો માટે બોડી…

ડાયાબિટીના દર્દીઓ જમ્યા પછી માત્ર 5 મિનિટ કરો આ કામ, શુગર રહેશે કંટ્રોલમાં

તમને ડાયાબિટીસ છે અને તમે જમ્યા પછી માત્ર 5 મિનિટ આ કામ કરશો તો તમારી શુગર આપોઆપ કંટ્રોલમાં રહેેશે. એક નવા રિસર્ચમાં એ વાત જાણવા મળી છે કે, જમ્યા પછી થોડીવાર વોક કરવાથી બ્લડ શુગર લેવલને ઓછુ કરી શકાય છે….

તમારા કામના સમાચાર / મોબાઈલ દ્વારા આધાર કાર્ડમાં બદલો તમારું નામ, એડ્રેસ અને જન્મ તારીખ, જાણો સમગ્ર પ્રોસેસ

આધાર કાર્ડમાં કોઈ સુધારો કરવો હોય તો તમને યાદ આવતી હશે આધાર સેન્ટર (Aadhaar Centre)ની લાંબી લાઈનો, પરંતુ હવે આધારમાં સુધારા માટે તમારે કોઈ સેન્ટર પર જવાની જરૂર નથી. સરકારે આ સમસ્યાને ખતમ કરી દેવામાં આવી છે અને યૂઆઈડીએઆઈ (UIDAI)…

Ind Vs Pak Head To Head : ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રહી છે ટક્કર, કોનું પલડુ છે ભારે ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે અને જ્યારે બંને દેશો વચ્ચે મેચ રમાય છે તો તે ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી હોતી. સ્ટેડિયમ ભરચક હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ક્રિકેટના…

અમદાવાદની ૧૩ વર્ષની સગીરાને “બીટીએસ કોરિયન બેન્ડ” વીડિયો જાેવાની લત લાગી

અમદાવાદ, સગીર વયના બાળકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર હવે સતત એક્ટિવ રહેતા ઈન્ટરનેટ એડિક્ટ બનવા લાગ્યા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયાના BTS વીડિયો જાેવાની આદત પડ્યા બાદ ૧૧થી ૧૭ વર્ષનાં બાળકોનાં માતા-પિતા માટે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો…

આવું તો હોય ? કોઈ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પોતાની પત્નીની ન્યૂડ તસવીરો પોસ્ટ કરે ?..

મહિલાની ફરિયાદ બાદ આરોપી પતિએ ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરી દીધુ છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પોતાના ફોલોઅર્સ વધારવા ઈચ્છતો હતો. તે માટે તેણે પોતાની પત્નીની ન્યૂડ તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી દીધી….

Business દેશ

આસુસે લોન્ચ કર્યો એવો ફોન કે જેને કંપની વેચવા જ નથી માંગતી ! શું છે સમગ્ર મામલો

Asusનો ગેમિંગ સ્માર્ટફોન એટલે કે ROG ફોન ખૂબ જ પોપ્યુલર છે. કંપનીએ તેની લેટેસ્ટ સીરીઝ ભારતમાં જુલાઈમાં લોન્ચ કરી હતી, પરંતુ હજુ સુધી આ સીરીઝ સેલ પર આવી નથી. એવું લાગે છે કે કંપની એ પણ જાણતી નથી કે આ…

ગુજરાત

ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે ? ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી

છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સના કારોબારીઓ પર પોલીસે હલ્લાબોલ કર્યું છે જે તમામ ઓપરેશનો જગ જાહેર છે : હર્ષ સંઘવી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના વિષયમાં જ્યારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાનની સીમા પર જઈ, ગોળીઓનો સામનો…

અમદાવાદ

“ડ્રગ્સ વિરુદ્ધ સત્યાગ્રહ” : “NO DRUGS” જાગૃતિ માટે અમદાવાદના પટવાશેરીમાં પદ યાત્રા યોજાઈ

અમદાવાદ,તા.૩ શહેરના પટવાશેરી ખાતે ડ્રગ્સ વિરોધી સત્યાગ્રહ મુહિમ હેઠળ જમાલપુરના પૂર્વ કાઉન્સિલર અને લઘુમતી વિભાગના રાષ્ટ્રીય સચિવ શાહનવાઝ શેખની આગેવાનીમાં “NO DRUGS” અવેરનેસ માટે પટવાશેરી વિસ્તારમાં પથ્થરકુવા પેટ્રોલપંપથી પીલી હવેલી, ચૂડીઓળ, ત્રણ દરવાજા, પટવાશેરી, મચ્છી બઝારથી અલીફની મસ્જીદ સુધી પદયાત્રાનું…

શું સમજવું ? મુસ્લિમ યુવાનના નામે બનાવટી પોસ્ટ મૂકી ઉશ્કેરવાની કોશિશ

મુસ્લિમ યુવાન યુવતીને ભગાવી ગયો હોય તેવો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો, પાંડેસરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કલર કામનો કોન્ટ્રકટ ધરાવતો યુવાન અન્ય સમાજની યુવતીને ભગાવી ગયો હોય તેવા ફેક ફોટો સોશિયલ…