આફ્રિકન બેટ્સમેન અવેશ ખાનના બાઉન્સરનો ભોગ બન્યો, રમત 10 મિનિટ માટે રોકાઈ ગઈ
મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 14મી ઓવરમાં અવેશ ખાને ઝડપી બાઉન્સર ફેંક્યો, જેના પર દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન માર્કો જેન્સેન અપસેટ થઈ ગયો ફાસ્ટ બોલર અવેશ ખાનનો એક બાઉન્સર બોલ માર્કો જેન્સેનના માથા પર વાગ્યો, જેન્સન માત્ર 12 રન બનાવી શક્યો…
ના હોય / અહીં અચાનક વેચાવા લાગ્યો 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ, ટાંકી ફુલ કરાવવા માટે લાગી લોકોની ભીડ
મેનેજરની ભૂલને કારણે 135 રૂપિયા પ્રતિ લીટર વેચાતું પેટ્રોલ અચાનક 15 રૂપિયામાં વેચાવા લાગ્યું કેલિફોર્નિયા, જ્યારે લોકો પેટ્રોલની વધતી કિંમતોથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે તમને માત્ર 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળવાનું શરૂ થાય તો કેવુ રહેશે? આ વાર્તા…
કંગનાની ફિલ્મ ધાકડ ૮૫ કરોડમાં બની અને આવક ૨.૫૮ કરોડ
મુંબઈ,તા.૧૬ કંગના રણોતની ફિલ્મ ધાકડને બોક્સ ઓફિસ પર કારમી પછડાટ મળી હતી. આ ફિલ્મનું કલેક્શન રૂ.૨.૫૮ કરોડમાં સમેટાયું છે. ફિલ્મના પ્રોડક્શનમાં ૮૫ કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે મેકર્સને કુલ રૂ.૭૮ કરોડનો લોસ થયાનો અંદાજ છે. ફિલ્મના મેકર્સે ડિજિટલ અને સેટેલાઈટ…
ગાંધીનગરમાં “Love નો ભવાડો” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) ગાંધીનગર,તા.૧૫ ગાંધીનગર સીટી પ્લસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ‘લવ નો ભવાડો’ પ્રીમિયર યોજવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના કલાકાર રાકેશ પાંડે, બેચર ઠાકોર, ઇશિકા તોરીયા, ક્રિષ્ના ઝાલા, રતન રંગવાણી, ફિલ્મના પ્રોડ્યુસર દિવ્યા પટેલ, ફિલ્મના ડાયરેક્ટર હિમાંશુ પટેલ, મહેમાન તરીકે…
“અમદાવાદ મુસ્લીમ બાવર્ચી જમાત” તરફથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયું
આ કાર્યક્રમમાં બાવર્ચી જમાતના આશરે 500 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આમીર શેખ (સંજરી એક્સપ્રેસ) અમદાવાદ,તા.૧૫ શહેરના જમાલપુર અમદાવાદ મુસ્લિમ બાવર્ચી એસ્ટેટ ખાતે આજ રોજ “અમદાવાદ મુસ્લીમ બાવર્ચી જમાત” (ભઠીયારા જમાત) તરફથી વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયું હતું….
યુક્રેન જંગ વચ્ચે ઇરાન બન્યો મોટો ખેલાડી, નવા ટ્રેડ કોરિડોરથી ભારત પહોંચાડ્યો રશિયન સામાન
યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતનો રશિયા સાથે વેપાર ચાલુ છે. દરમિયાન, ઈરાનની સરકારી માલિકીની શિપિંગ કંપનીએ ભારત અને રશિયા વચ્ચેના નવા ટ્રેડ કોરિડોર દ્વારા માલની ડિલિવરી કરીને ઈતિહાસ રચ્યો છે. યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતનો રશિયા સાથે વેપાર ચાલુ છે. દરમિયાન, ઈરાનની…
પવિત્ર હજયાત્રા માટે સાયકલની સવારી !
(અબરાર એહમદ અલવી) દરેક મુસ્લિમનું સપનું હોય છે કે તે જીવનમાં એકવાર હજયાત્રા પર જાય. આ ઈચ્છાને કારણે ક્યારેક કેટલાક લોકો હજ કરવા માટે સૌથી મુશ્કેલ રસ્તો પાર કરવા તૈયાર થઈ જાય છે. તાજેતરમાં એક વાયરલ થયેલા આ વિડિયો પરથી…
ઈપીએલ (EPL) પ્રિમિયર લીગ ફોનબુક ફિલ્મ એક્ષલન્સ એવોર્ડ યોજાયો
“ધી ટીમ ઓફ ગુજરાતી ફિલ્મ સેલિબ્રિટી” મેચનું આયોજન કાંકરિયા એકા કલબમાં કરવામા આવ્યુ અમદાવાદ, શહેરના કાંકરિયા એકા કલબ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોની ઈપીએલ (EPL) પ્રિમિયર લીગ ફોનબુક ફિલ્મ એક્ષલન્સ એવોર્ડ ગુજરાતી સીસી આયોજીત “ધી ટીમ ઓફ ગુજરાતી ફિલ્મ…
“સફળતાની ગુરુ ચાવી” ખરેખર શું છે આ જીવનમાં ??
સફળતાની ગુરુચાવી ખરેખર શું છે જેનાથી જીવનમાં ખૂબ જ સારી એવી વેલ્યુ બનાવી શકાય??? સફળતાની ગુરુચાવી ખરેખર શું છે આ જીવનમાં ?? આપણે જીવનમાં ઘણીવાર ઘણા અલગ અલગ લોકો પાસેથી સફળતા વિશે વાત સાંભળતા હશું પરંતુ ખરેખર આપણે બધું કરતાં…
સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરશે
મોંઘી વીજળી સામે AAP સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી એક-એક વ્યક્તિનો અભિપ્રાય લેશે. અમદાવાદ, આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી આંદોલન કરશે. મોંઘી…