Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત મનોરંજન

ગાંધીનગરમાં “Love નો ભવાડો” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા)

ગાંધીનગર,તા.૧૫

ગાંધીનગર સીટી પ્લસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ‘લવ નો ભવાડો’ પ્રીમિયર યોજવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના કલાકાર રાકેશ પાંડે, બેચર ઠાકોર, ઇશિકા તોરીયા, ક્રિષ્ના ઝાલા, રતન રંગવાણી, ફિલ્મના પ્રોડ્યુસર દિવ્યા પટેલ, ફિલ્મના ડાયરેક્ટર હિમાંશુ પટેલ, મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર તથા અભિલાષ ઘોડા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતી ફિલ્મ ‘લવ નો ભવાડો’ ખુબ જ સરસ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે જે સમાજને એક સારો સંદેશ આપે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *