Cyber Fraud : ફેસબુક પર ભેંસ જાેઈ ખરીદીનો ઓર્ડર કર્યો, સવા લાખ રુપિયા ગુમાવ્યા
સોશિયલ મીડિયા સાઈટ પર એકાઉન્ટ જાેઈને ભેંસોની ખરીદી કરવા જતા એક પશુપાલકે છેતરાઈ જવુ પડ્યુ છે. મોડાસા શહેરના કઉ મોતીપુરા ગામના એક પશુપાલક સોશિયલ મીડિયા સાઈટ પર ભેંસો જાેઈને ખરીદવા માટે આકર્ષાયા હતા. તેઓ ભેંસોના ફોટા ઓનલાઈન જાેઈને તેને ખરીદવા…
દસ્તાવેજાેની જૂની જંત્રી મુજબની નોંધણી માત્ર ૧૪મી ઓગષ્ટ સુધી થઇ શકશે : સમય મર્યાદામાં દસ્તાવેજાેની નોંધણી કરાવી લેવા અપીલ
ગાંધીનગર,રાજ્ય સરકારે ગત ૧૫મી એપ્રિલથી જમીન અને મિલકતોના જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ દસ્તાવેજાેમાં તા.૧૫ એપ્રિલ,૨૦૨૩ પહેલાં પક્ષકારોની સહી થઈ હોય તેવા દસ્તાવેજાે સહી કર્યાની તારીખથી ચાર માસમાં જુની જંત્રી મુજબ નોંધણી કરી શકાશે તેવી જાેગવાઈ કરવામાં આવી હતી….
AMC દ્વારા વસ્ત્રાલ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૦૮ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત શહેરને સુંદર અને સુનિયોજિત વિકાસ થાય અને પ્રજાજનોને પડી રહેલ વિવિધ મુશ્કેલીઓ દૂર થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ સબ ઝોનલ કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં…
ડો. કરન અરોરાએ TET અને TAT(S) પરીક્ષામાં TOP-10 વિદ્યાર્થીઓમાં આવીને પરિવાર તથા સમાજને ગૌરવ અપાવ્યું
ડો. કરન અરોરા એક સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની જાત મેહનતથી મોટી સિદ્ધિ હાંસલ કરી અમદાવાદ,તા.૦૭ શહેરના શાહપુર વિસ્તારના રેહવાશી અને હાલમાં ચાંદખેડામાં રહેતા ડો. કરન અરોરા જેઓ કોલેજ દરમિયાન ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચુક્યા છે. તેમણે હાલમાં TET અને TAT (S)…
સુરત : એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
એમ.ડી. (MD) ડ્રગ્સ, એક ફોરવ્હીલ સહીત કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત સુરત,તા.૦૭સુરત શહેરમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા છે. સુરતમાં ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી…
અમદાવાદ : સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો
૧૧ હુમલાખોર સહિત ૬૦ લોકોના ટોળા સામે ફરિયાદ, PSI સહિત ૨ પોલીસકર્મીઓને ઇજા અમદાવાદ,તા.૦૭એક તરફ અમદાવાદમાં પોલીસ કર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પ્રયત્ન કરે છે. બીજી તરફ પોલીસ કર્મીઓ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સાબરમતી…
અમદાવાદ : હઝરત બાબા તવક્કલ (રહે.)ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૦૭ પાલડી ટાગોર હોલ પાછળ આવેલ કબ્રસ્તાનમાં હઝરત બાબા તવક્કલ (રહે.)ના મજાર શરીફ પર ગત રવિવારની રાત્રે સંદલ પેશ કરવામાં આવ્યું હતું. અહમદાબાદ શહેરની સ્થાપનામાં જે બાર બાબાઓનો સિંહ ફાળો રહ્યો છે તે બાર બાબા પૈકીના એક હઝરત બાબા તવક્કલ…
પત્નીએ બીજી મહિલા સાથે પતિને ફોન પર વાત કરતાં જોઈ પતાવી દીધો
મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે. મોરબી,“જર, જમીન અને જાેરુ ત્રણેય કજિયાના છોરું” આ કહેવત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર…
ACBની સફળ ટ્રેપ : અમદાવાદ અને જામનગરથી મામલતદાર અને તલાટી લાંચ લેતાં ઝડપાયા
લાંચ લેવાના બંનેના ઈરાદાને ACBએ ટ્રેપ ગોઠવીને પાણી ફેરવી દઈને જેલના હવાલે કર્યા છે. ACBએ છટકું ગોઠવી મામલતદાર ૧૬૦૦ રુપિયા, તલાટીને ૩૦ હજાર રુપિયા લેતાં રંગે હાથ ઝડપી લીધા અમદાવાદ,રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી (ACB) સપાટો બોલાવી રહી…
ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની ૩૩૪૨ જગ્યા ભરાશે
ગાંધીનગર,તા.૦૬સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. (ST) વિભાગમાં અલગ અલગ જગ્યા માટે ૩૩૪૨ જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. ૭ ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થશે. એસટી બસમાં ૧૨૯૯ જગ્યા ડ્રાઈવર સમકક્ષની…