Safeer News

Breaking News from Ahmedabad

Editor

ગુજરાત દેશ

ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું, કહી આ વાત

આઝાદીના 75 વર્ષ થયા પરંતુ હજુ સુધી સારી શિક્ષણ વ્યવસ્થા નથી આપવામાં આવી. ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે પણ શિક્ષણ મંત્રી જીતુ…

ગોમતીપુરમાં પૈસાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારોથી આમને-સામને હુમલો

૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા અમદાવાદ,તા.૧૧ ગોમતીપુરની મણિયારની ચાલીમાં મહેમુદ સંધી તેમ જ તાહીરઅલી શેખ પરિવાર સાથે રહે છે. આ બન્નેએ એકબીજા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મહેમુદભાઇ વીશી ચલાવે છે, જેમાં તાહીરઅલીએ ૪ વીશી રાખી હતી. જેમાંથી ૩ વીશી…

આરોગ્ય સફીર

તરબુચ ખાવાથી મળે છે ગજબના ફાયદા, ગરમીમાં દરરોજ ખાવ તરબુચ….

ઉનાળામાં તરબૂચ એ દરેકનું પ્રિય ફળ છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. તરબૂચ વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે જે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને…

આ ફળોને ફ્રિજમાં રાખવાથી તમામ પોષક તત્વો નાશ પામે છે, તેને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખો

આ ફળોને ફ્રિજમાં રાખવાથી તમામ પોષક તત્વો નાશ પામે છે, તેને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખો ઉનાળાના આગમન સાથે ફ્રીજનો ઉપયોગ વધી જાય છે. લોકો વગર વિચાર્યે તમામ ફળો અને શાકભાજીને ફ્રિજમાં રાખે છે, પરંતુ આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે…

PAN Card Loan Fraud: તમારા પાન કાર્ડ પર કોઇએ લોન તો નથી લીધીને, ઓનલાઇન આ રીતે કરો ચેક

પાન કાર્ડ એ જરૂરી દસ્તાવેજ છે. જો કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરે તો શું? અભિનેતા રાજકુમાર રાવ સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો પાન કાર્ડ એ જરૂરી દસ્તાવેજ છે. જો કોઈ તમારા પાન…

ગુજરાત

બનાસકાંઠામાં હિન્દુ મુસ્લિમ એકતા ઝળકી : મુસ્લિમ બિરાદરોએ મંદિર પરિસરમાં નમાજ પઢી રોજા ખોલ્યા

હાલમાં ચોમેર જાતિવાદનું ભૂત ધૂણી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું ડાલવાણા ગામ એવું પણ છે કે, જ્યાં કયારેય કોમવાદનો પ્રશ્ન ઉભો થયો જ નથી. આ ગામ પાસેથી કોમી એકતાના પાઠ ભણવા જેવા છે. હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાયના…

ગુજરાત

સુરતમાં ફરસાણના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી, 2 મહિલા સહિત 6 લોકોની પોલીસે કરી ધરપકડ.!

સુરતમાં વધુ એક વખત હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ છે. વરાછામાં ફરસાણના વેપારીને ફસાવી ૧૦ હજાર પડાવ્યા બાદ વધુ ૫૦ હજારની માંગ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે મહિલા સહિતની ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…

દેશ

પુત્ર પર ગુસ્સે ભરાયી મહિલા, ચોંકાવનારી સજા આપી

(અબરાર એહમદ અલવી) તેલંગાણા, તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ છોડીને ગાંજાનો વ્યસન કરતા પુત્ર પર ગુસ્સે ભરાયેલી માતાએ તેના પુત્રને ચોંકાવનારી સજા આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં મહિલાએ…

WhatsApp યુઝર્સ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબો અને ટિપ્સ મફતમાં મેળવી શકે છે, કંપનીએ એક નવું ચેટ બોટ કર્યું લોન્ચ

હવે વોટ્સએપ દ્વારા હેલ્થ ટીપ્સને વેરીફાઈ કરવા માટે એક ચેટ બોટ લોન્ચ કરવામાં આવ્યું છે. THIP મીડિયા દ્વારા નવા ચેટબોટ ‘આસ્ક રક્ષા’ની જાહેરાત કરવામાં આવી છે અને તે એક ફેક્ટ-ચેકિંગ પ્લેટફોર્મ છે. WhatsApp એ ભારત સહીત વિશ્વમાં સૌથી વધુ સક્રિય…

ગુજરાત

ધોરણ 12ની કિશોરી બની ગર્ભવતી, બોર્ડની પરીક્ષાના માત્ર બે પેપર આપી શકી, કિશોરીને પ્રેમજાળમાં ફસાવનાર આરોપીની ધરપકડ

ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી શરીર સબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો. ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીઍ ગર્ભવતી બનાવી હતી. બાદમાં કીશોરી ટેન્શનમાં આવી બોર્ડની પરીક્ષાના બે પેપર આપી શકી હતી. બનાવને પગલે દુસકર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ…