Safeer News

Breaking News from Ahmedabad

Editor

અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા

રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્‍ય સરકાર અને તંત્રને યોગ્‍ય નિર્દેશ કરવા રજૂઆત અમદાવાદ,તા.૨૦ શહેરના દરિયાપુર તથા જમાલપુર-ખાડિયાના ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી છે…

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપી

આણંદ-ખેડા ભરૂચ વગેરે જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની વાત કરીએ તો ભાવનગર વિસ્તારમાં પણ 24 કલાકની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, આ વરસાદી…

પ્રેમસબંધ ચાલુ રાખવા માટે ઇમોશનલ બ્લેકમેલ કરનારથી ત્રાસીને યુવતીએ ફીનાઇલ પી લીધું

ઘટના અંગે રાત્રે યુવતીએ આબિદ વિરુધ્ધ આઈપીસી 354 (ડી) (1) અને 506 હેઠળ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભુજ, ભુજમાં પૂર્વ પ્રેમિકાનો સતત પીછો કરી પ્રેમસંબંધ ચાલું રાખવા ઈમોશનલ બ્લેકમેઈલ કરતાં પૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળીને યુવતીએ ફિનાઈલ…

ગુજરાત

મેવાણીની ધરપકડ પર હાર્દિક પટેલે કહ્યુ- હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એક ટ્વીટને લઇને ધરપકડ કરવામાં આવી હતી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ગઇકાલે 11.30 કલાકે આસામ પોલીસે એક ટ્વીટના કેસમાં ધરપકડ કરી હતી. જિગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી લઇને હાર્દિક પટેલે…

આરોગ્ય સફીર

તમારી આ 3 આદતો તમારા લિવરને કરી દે છે ડેમેજ, જાણો અને સુધારો જલદી

આજની આ ફાસ્ટ લાઇફને કારણે લીવર ખરાબ થવાની સમસ્યા વધી ગઇ છે. લીવર ખરાબ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં મુખ્ય કારણો તમારી કેટલીક ખરાબ આદતો છે. આમ તમારી ખરાબ આદતોને તમે સુધારતા નથી તો તમારું લીવર ખરાબ…

મનોરંજન

શાહરુખ ખાનની આગામી ફિલ્મનું નામ સાંભળીને હસતા નહીં, આવો જાણીએ Dunkiનો અર્થ શું છે?

શાહરૂખ ખાને હાલમાં જ રાજકુમાર હિરાણી સાથેની તેની નવી ફિલ્મ ડંકીની જાહેરાત કરી છે. શાહરૂખ ખાને હાલમાં જ રાજકુમાર હિરાણી સાથેની તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ઘોષણા સાથે, આ ફિલ્મ ચર્ચામાં આવી અને લોકો તેના નામને લઈને દરેક…

શું તમે જાણો છો તમારા “આધાર” પર કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે? ગણતરીની મિનિટમાં આવી રીતે શોધો

બેંકનું કોઈ કામ હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય, આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આ જ કારણ છે કે આધારનો ઉપયોગ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ આધાર કાર્ડને લઈ થનારા ફ્રોડના કેસોમાં પણ…

Video

માં તે માં / પક્ષીએ આવી રીતે બચ્ચાનો બચાવ્યો જીવ, વિડીયો જોઈ આંસુ નહીં રોકી શકો

સંબંધો ફક્ત મનુષ્યો વચ્ચે નથી હોતા, પક્ષીઓ વચ્ચે પણ હોય છે. કદાચ મનુષ્યો કરતા ગાઢ. આ વાતની સાબિતી પક્ષીએ બતાવી છે. સંબંધો ફક્ત મનુષ્યો વચ્ચે નથી હોતા, પક્ષીઓ વચ્ચે પણ હોય છે. કદાચ મનુષ્યો કરતા ગાઢ. આ વાતની સાબિતી પક્ષીએ…

અમદાવાદ

પશ્ચિમ અમદાવાદના વિકાસની ઢબે પૂર્વ અમદાવાદ અને ખાસ કરીને કોટ વિસ્તારનો સમાંતર વિકાસ કરવામાં આવે : ધારાસભ્ય

શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારની ડ્રેનેજ, પાણી તથા રોડ રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ કરો : ધારાસભ્ય અમદાવાદ,તા.૧૯ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દૂધેશ્વર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાનું કામ છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલ ભાજપના શાસકો દ્વારા કરવામાં…

મનોરંજન

રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, માત્ર 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી

મુંબઈ, ‘KGF Chapter 2’ 14 એપ્રિલના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે અને રીલીઝ થયાના દિવસથી જ આ ફિલ્મે મોટી મોટી ફીલ્મોના રેકોર્ડ પણ તોડી નાંખ્યા છે. સાઉથના રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘KGF Chapter 2’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ…