Safeer News

Breaking News from Ahmedabad

Editor

મનોરંજન

લોકો સંજય દત્તને કહેતા હતા ચરસી, ખોલ્યા જીવનના રહસ્યો

Sanajy Dutt Drugs Addiction: સંજય દત્તનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. તે ડ્રગ્સની લતનો શિકાર બની ગયો હતો, જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે સંજય દત્તે કહ્યું કે લોકો તેને ચરસી કહેતા હતા. Sanajy Dutt Drugs…

દેશ

આજ સુધી કોઈએ પણ ના કરી હોય તેવી જાહેરાત આ પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સભ્યએ કરી

હરભજન સિંહે કહ્યું કે હું રાજ્ય સભાના સાંસદ તરીકે દેશના ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે મારા રાજ્યસભા નો પગાર આપીશ તેમ હરભજનસિંહ ટ્વિટ કરીને જણાવ્યું છે. પંજાબની અંદર આમ આદમી પાર્ટી બની ત્યારે હરભજન સિંહ પણ આમ આદમી પાર્ટીમાં…

Jioની શાનદાર ઓફર : રિચાર્જ કરવા પર ફ્રિ મળી રહ્યો છે ફોન, બે વર્ષની મળશે વેલિડિટી

Jio તેના યુઝર્સને ઘણા આકર્ષક પ્લાન ઓફર કરે છે. ઓછી કિંમતની પ્રીપેડ યોજનાઓથી લઈને લાંબા ગાળાની માન્યતા યોજનાઓ સુધી, કંપનીના પોર્ટફોલિયોમાં ઘણા આકર્ષક રિચાર્જ છે. કંપની આવા ઘણા પ્લાન પણ ઓફર કરે છે, જે અમુક ફોન માટે છે એટલે કે…

દુનિયા

રશિયાના પરમાણુ હુમલા માટે વિશ્વએ તૈયાર રહેવું જોઈએ : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપી ચેતવણી

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે “આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ, તેઓ કોઈપણ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેની સંપૂર્ણ ખાતરી છે.” તેમણે કહ્યું કે એન્ટિ-રેડિયેશન દવા અને એર સ્ટ્રાઈક આશ્રયસ્થાનોની જરૂર પડશે. રશિયા અને યુક્રેન વચ્ચે…

અમદાવાદ

અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી “ઉમંગ સેવા ટ્રસ્ટ” દ્વારા મફત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ, શહેરના કૃષ્ણાપાર્ક સોસાયટી, જશોદાનગર પાસે “ઉમંગ સેવા ટ્રસ્ટ” દ્વારા અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી મફત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં “ઉમંગ સેવા ટ્રસ્ટ”ના ટ્રસ્ટી ભરતભાઈ જૈન, તેમજ મિત્રો મનોજભાઈ જૈન, પ્રવીણભાઈ જૈન…

દેશ

કોંગ્રેસ મીટિંગ : કોંગ્રેસનું મિશન 2024, બેઠકમાં પ્રશાંત કિશોરે સત્તામાં પાછા ફરવાનો રોડમેપ જણાવ્યો

કોંગ્રેસે શનિવારે 10 જનપથ ખાતે અચાનક એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં 2024 મિશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા પ્રશાંત કિશોરે પાર્ટીની સત્તામાં વાપસી માટેનો રોડમેપ જણાવ્યો હતો….

Business

5000mAh બેટરી અને 64MP કેમેરા સાથે આ Samsung 5G ફોન સસ્તામાં ખરીદવાની તક

સેમસંગ ગેલેક્સી M32 5G સસ્તામાં ખરીદવાની તક છે. સેમસંગના બ્લુ ફેસ્ટ સેલ દરમિયાન આ ફોન સસ્તામાં ખરીદી શકાય છે. આ મોબાઈલમાં બેક પેનલ પર ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Samsung Galaxy M32 એ 5G સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં 5000…

દેશ

Edible Oil Price: ખાદ્યતેલ હવે વધુ મોંઘુ નહીં થાય! જાણો સરકારની નવી યોજના

વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કર્યા છે. ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો કે સરકાર તેના પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કાચા ખાદ્ય તેલની આયાત…

ગુજરાત

વહુના ત્રાસથી 75 વર્ષનાં સાસુ પગપાળા ચાલીને 10 દિવસે પાટણ પહોંચ્યા

ઘડપણમાં સેવા કરવાના બદલે ઘરનું કામ કરાવતી અને જમવાનું પણ ન આપતાં વહુના ત્રાસથી કંટાળી સાસુ ઘરેથી નીકળી ગયાં હતાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધાની સેવા કરવાને બદલે ઘરનું કામ કરાવી, સમયે જમવાનું પણ ન…

ગુજરાત

ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફરી વળ્યુ, પોલીસ ફોર્સ તૈનાત

રામનવમીના દિવસે ખંભાત, હિંમતનગર, દ્વારકામાં રામનવમીએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા થઇ હતી. ખંભાતમાં રામનવમીએ શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ફેલાઇ હતી. હવે ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. તંત્રએ હિંસાની જગ્યાએ આવેલી દુકાનો તોડી નાખી છે. રામનવમી…