Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ

(અમિત પંડ્યા)

સોનિયાબેન ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ

અમદાવાદ,તા.૦૬

ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા, દોઢ વર્ષ સુધી સેવા આપશે.
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે.  અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનશે. સોનિયાબેન ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *