ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ : રાજ્યમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા
અમદાવાદ,તા.૦3 આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં ૩થી ૧૦ વચ્ચે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ થશે….
હાય રે ગરમી !!! આકાશમાંથી અગ્નવર્ષા થતી હોય એટલી ભયાનક ગરમીનો એહસાસ
અમદાવાદ, ગાંધીનગરમાં પાંચ દિવસ ૪૫ ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે. અમદાવાદ, તા. ૧૯ ગુજરાતમાં ભારે ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે….
ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ,તા. ૧૭ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે, એપ્રિલના મધ્યભાગમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો…
આગાહી : આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે
અમદાવાદ સહિત રાજયનાં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે અમદાવાદ,તા.૨૯ ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જાેતા તો એવું લાગે છે કે,…
અમદાવાદમાં 5 દિવસ યલ્લો એલર્ટ, રાજ્યના નાગરીકોને ગરમીથી હાલ કોઈ રાહત નહીં, કંડલામાં હીટ વેવની આગાહી
અમદાવાદ, અગન ગોળાની જેમ વહેતા સૂકા પવનોના કારણે એક વીકથી ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહયો છે. ગરમીના કારણે લોકોએ બપોરના સમયે બહાર નિકળવાનું જ બંધ કરી દીધું છે. કંડલામાં ગરમીના કારણે હીટ વેવની અસર જોવા મળી રહી છે ગરમીના…