Safeer News

Breaking News from Ahmedabad

#WebSite

પદ્મ પુરસ્કાર-૨૦૨૫ માટેના નામાંકન ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી ખુલ્લા રહેશે..!

નવી દિલ્હી,તા. 24 સરકાર પદ્મ પુરસ્કારોને “લોકોના પદ્મ”માં પરિવતિર્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત નામાંકન/ભલામણો કરવા વિનંતી છે. પ્રજાસત્તાક દિન, ૨૦૨૫ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો ૨૦૨૫ માટે નામાંકન/ભલામણો ૦૧ મે, ૨૦૨૪થી શરૂ થઈ ગઈ છે….

પદ્મ પુરસ્કાર-૨૦૨૫ માટે નામાંકન શરૂ

પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી નામના પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. નવી દિલ્હી,તા. ૨ પ્રજાસત્તાક દિન, ૨૦૨૫ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો ૨૦૨૫ માટે આજથી ઓનલાઇન નામાંકન/ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ…

અમદાવાદ

Online Shopping : ઓનલાઈન ખરીદી કરતી વખતે આ વેબસાઈટથી દૂર રહો

અમદાવાદ સાયબર ક્રાઈમે ઓનલાઈન શોપીંગની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી ગ્રાહકોને છેતરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. આજકાલ ટેક્નોલોજીના યુગમાં લોકો ઓનલાઈન શોપિંગ વધુ કરે છે. ત્યારે ઓનલાઈન શોપિંગના નામે લોકોને છેતરનાર 2 આરોપી અમદાવાદ સાયબર ક્રાઈમના હાથે ઝડપાઈ ગયા છે….