Safeer News

Breaking News from Ahmedabad

#Weather

એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો

૧૯૨૧-૨૦૨૪ વચ્ચેના એપ્રિલ મહિનામાં નોંધાયેલ મહત્તમ ગરમીનો ડેટા હવામાન વિભાગે શેર કર્યો છે. નવી દિલ્હી,તા.૩૦ સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જાેવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે….

૩૦ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી, કામ સિવાય બહાર નીકળવું નહીં

આઈ.એમ.ડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. ગાંધીનગર/જયપુર, તા. ૨૮ દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગએ…

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

૧૨થી ૧૫ એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ : અંબાલાલ પટેલ અમદાવાદ,તા.૦૯ અંબાલાલ પટેલે ભર ઉનાળે ગરમીની આગાહી કરી છે. જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. ૧૨થી ૧૫ એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે….

ગુજરાતનાં ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું

આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હોળી પહેલા જ આગ ઝરતી ગરમી પડે એવી સંભાવના અમદાવાદ,તા.૧૫ આમ તો હોળીથી પવનની દિશા બદલાય છે અને ગરમીનો અનુભવ થાય છે. પણ હવે તો હોળી સુધી પણ રાહ…

ગુજરાત

ગુજરાત રાજ્યમાં ૬ અને ૭ જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા.૦૩ હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં જુલાઈ ૬-૭ પછી…